ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના

0 minutes, 1 second Read

આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના

આંતર જ્ઞાતીય લગ્ન યોજના
gujgovtjobs.com

• હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા

અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમાનતા લાવવાનાં ભાગરૂપે ડૉ,સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે.

જેમાં રૂ. ૫0,000/ પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો અને રૂ. ૫૦,૦૦૦/- ઘરવખરી ખરીદવા સહાય આપવામાં આવે છે.

નિયમો અને શરતો

(૧) આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ.

(૨) આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર,

આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે,

(૩) આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પર પ્રાંતની વ્યક્તિના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઇએ.

(૪) અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને

હિન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. અને લગ્ન કર્યા પછી આ વ્યક્તિએ ગુજરાતમાં વસવાટ કરવાનો રહેશે.

(૫) ૩૫ વર્ષની ઉંમર સુધીના વિધુર કે વિધવા કે જે ને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુનઃલગ્ન કરે તો

આ યોજના હેઠળ સહાય મેળવવાપાત્ર થશે.

• કોઇ આવક મર્યાદા નથી.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના

રજુ કરવાના પુરાવાઓ

(૧) અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો)

(૨) મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર વિધવા હોય તો)

(૩) યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો)

(૪) અરજદારનું આધારકાર્અ

(૫) રજદારની જાતિનું પ્રમાણ પત્ર

(૬) અરજદારનો શાળા છોડયાનો દાખલો

(૭) યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર

(૮) યુવક યુવતીનો શાળા છોડ્યાનો દાખલો

(૯) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

(૧૦) લગ્ન નોંધણી નુ પ્રમાણ પત્ર

(૧૧) બેંક પા સબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

(૧૨) મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો)

કોર્મ કયાં મળશે અને અરજી કયાં કરવી?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો.

• ઓનલાઇન કોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરીમાં જમા કરાવવાના રહેશે.

Similar Posts