આરસેટી (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ)

3
0 minutes, 3 seconds Read

• આરસેટી સંસ્થા ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓ માટે સ્વરોજ્ગારલક્ષી તાલીમ આપતી સંસ્થા છે.

આરસેટી
આરસેટી

• આરસેટી સંસ્થા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) યોજનાનો ભાગ છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના વિશે જાણકારી મેળવો

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન

યોજનાનો ઉદ્દેશ

• ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓ માટે સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા છે જે કુશળ અને ઉત્પાદક કારીગરો તૈયાર કરે છે

. આરસેટી સંસ્થામાં નિવાસી અને બિનનિવાસી તાલીમોનો સમાવેશ થાય છે.

લાભ કોને મળે?

(૧) આરસેટી સંસ્થાના લક્ષ્યાંક લાભાર્થી ૧૮ થી ૪૫ વર્ષની ઉમરના ગ્રામીણ યુવક-યુવતી ગરીબ પરિવારના હોવા જોઇએ.

(૨) બીપીએલ / અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારક પરિવારના હોવા જોઇએ.

(૩) એનઆરએલએમ યોજનાના બીપીએલ એસએચજીમાં જોડાયેલ હોવા જોઈએ.

(૪) વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરીના એસઇસીસી-૨૦૧૧ની યાદીમાં તે પરિવારનો સમાવેશ હોય.

(૫) પીઆઈપી પસંદગી પામેલ સભ્ય.

(૬) ૭૦ ટકા બીપીએલ અને ૩૦ ટકા એપીએલના રેશિયામાં પણ તાલીમ આપી શકાય.

ક્યાં થી લાભ મળે?

• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ (NRLM) યોજનામાં તાલુકા લાઇવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો.

gujgovtjobs.com

Similar Posts