કુંવરબાઇનું મામેરું યોજના રૂ.૧૦,૦૦૦/- (OBC) સહાય

0 minutes, 1 second Read

કુંવરબાઇનું મામેરું યોજના

• આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,000/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

• યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

• સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે

કન્યાના નામે રૂ. ૧૦,૦૦૦/-ની સહાય ચેકથી સહાય ચૂકવવામાં આવે છે.

ખેતીવાડી લગતી સરકારી યોજના

• લગ્ન થયાના બે વર્ષની અંદર સહાચ મેળવવા અરજી કરવાની હોય છે,

• આ યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા કુટુંબની પુખ્તવયની બે કન્યાના લગ્નપ્રસંગે સહાય આપવામાં આવે છે.

કુંવરબાઇનું મામેરું યોજના રજુ કરવાના ડોક્યુમેંટ

કુંવરબાઈનું મામેરું યોજના
gujgovtjobs.com

(૧) કન્યાનું આધાર કાર્ડ

(૨) કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ

(૩) સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો

(૪) સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો

(૫) અરજદારનાં રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ, લાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)

(૬) કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો

(૭) કન્યાની જન્મ તારીખનો પુરાવો

(૮) યુવકની જન્મ તારીખનો પુરાવો

(૯) લગ્ન કંકોત્રી

(૧૦) લગ્ન નોંધણી પ્રમાણપત્ર

(૧૧) બેંક પાસબૂક/ રદ કરેલ ચૈક (યુવતીના નામનું)

(૧૨) કન્યાના ફોટો

ફોર્મ ક્યાં મળશે અને અરજી કયાં કરવી ?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો.

• ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી

(આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

Similar Posts