ખેતીવાડી લગતી સરકારી યોજના
ખેતીવાડી લગતી સરકારી યોજના અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાખેતીવાડી માટેની યોજના
હેતુ NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને સહાય)
ખેતીવાડી લગતી સરકારી યોજના માટેની લાયકાત
અનુસુચિત જાતિના ખેડૂતો, અનુસુચિત જન જાતિના ખેડૂતો

ખેતીવાડી લગતી સરકારી યોજના નો લાભ
(૧) શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે,
(ર) ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા
લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો
૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે
વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે;
(નોંધ:- રાજ્યનાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ જિલ્લાઓનાં અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલી)
યોજનાની અરજી પદ્ધતિ
ઓનલાઇન લિંક.
https://ikhedut.gujarat.gov.in
અમલીકરણ સંસ્થા જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી
અન્ય શરતો
ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા- ૧ વર્ષ
અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાખેતીવાડી માટેની યોજના
હેતુ NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને સહાય)
ખેતીવાડી યોજનાનો લાયકાત
અનુસુચિત જાતિના ખેડૂતો, અનુસુચિત જન જાતિના ખેડૂતો
ખેતીવાડી યોજનાનો લાભ
(૧) શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે,
(ર) ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા
લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો
૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ
ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે;