ટ્રાન્સપોર્ટશન યોજના

0 minutes, 0 seconds Read

લાભ કોને મળે ?

ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૧ કિમી કરતા વધુ અંતરે ચાલી ને જવું પડતું હોય.

ધોરણ ૫ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૩ કિમી કરતા વધુ અંતરે ચાલી ને જવું પડતું હોય.

કેટલો લાભ મળે ?

ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂપિયા ૪૦૦/-

ધોરણ ૫ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂપિયા ૪૦૦/-

ઉક્ત સહાય બાળક ને લઇ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે ?

સબંધિત સ્કૂલમાંથી

Similar Posts