- ડોમીસાઈલ એટલે તમો ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવરસિટીમા એડમિશન લેવું હોઈ ત્યારે અન્ય રાજ્યો ના વિદ્યાર્થી કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમિસાઈલ સટીફીકેટ..

ઉપરોક્ત ડોમીસાઈલ સર્ટીફીકેટ માટેના જરૂરી પુરાવા
- અરજદારનાો તલાટી રૂબરૂ જવાબ
- પચનામુું
- સોગંધનામું
- રહેઠાણના પુરાવા (ગ્રામ પચાયત /મ્યુજન. ટોક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ )
- રેશનકાર્ડ
- જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગસટી અથવા જન્મ પ્રમાણપત્ર)
- છેલ્લા૧૦ વર્ષ ના રહેઠાણના પુરાવા (અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/.)
- ગુજરાત રાજયમા ધારણ કરેલ સ્થાવર મીલકતનુું પ્રમાણપત્ર.
- ધાોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
- તમારા પપ્પા/વાલી કયા અને કયારથી નાોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
- સારી ચાલચલગત અગેનો દાખલો.
- કોઈ ગુનામાં સંડોવાયેલા નથી ટે અગેનો તમારા વિસ્તાર ના પોલીસ સ્ટેશનનો દાખલો
- ઉપરોક્ત રજુ કરેલ દસ્તાવેજનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યે થી રજુ કરવાના રેશે અમલીકરણ કચેરી
- સ્થાનીક મામલતદાર અથવા ગ્રામ તલાટી કચેરી