ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ

2
0 minutes, 0 seconds Read

ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ

ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ પ્રથમ વખત ગુજરાત બોર્ડ દ્વારા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન થી પાસ કરવામાં આવશે. સરકારે લીધો નિર્ણય

(૧) કોરોનાની બીજી લહેર હાલ સમગ્ર ભારતમાં ચાલી રહી છે.

(૨) સમગ્ર ભારતમાં કોરોનાની ગંભીર સ્થિતિ ચાલી રહી અને દિવસે દિવસે ભારતમાં કોરોના ના કેસો વધી રહ્યા છે.

(૩) ભારતમાં કોરોનાની મહાભયંકર અસર ચાલી રહી છે જેના કારણે કેન્દ્ર સરકારે ધોરણ ૧૦ ની સી.બી.એસ.સીની પરીક્ષા રદ કરી

(૪) ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(૫) તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન દ્વારા પાસ કરવામાં આવશે.

ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટી ની મીટીગમાં નિર્ણય લેવાયો હતો કે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન આપવામાં આવશે.

રાજ્યની કુલ ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટેડ, ૪૩૪૧ ખાનગી તથા અન્ય ૪૫ સ્કૂલો મળીને,

કુલ ૧૦૯૭૭ સ્કુલોમાં ધોરણ ૧૦ નાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન મળશે .

(૧) સમગ્ર ગુજરાતમાં ૮.૩૭ લાખ રેગ્યુલર વિદ્યાર્થીને માસ પ્રોમોશન મળશે

(૨) ૫૦ હજાર થી વધુ એક્સટરનલ અને ૩.૨૫ લાખ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

સમગ્ર ગુજરાતમાં ૮.૩૭ લાખ રેગ્યુલર વિદ્યાર્થીને માસ પ્રોમોશન મળશે એટલે કે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીને જ માસ પ્રોમોશન મળશે.

માસ પ્રમોશનથી શું શું નુકશાન થઇ શકે છે.

ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ પ્રથમ વખત ગુજરાત બોર્ડ દ્વારા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન થી પાસ કરવામાં આવશે. સરકારે લીધો નિર્ણય

(૧) ધોરણ૧૦નું પરિણામ ક્યાં માપદંડ નાં આધારે નક્કી કરવું

(૨) ધોરણ ૧૦ની પરીક્ષા રદ થતા ધોરણ ૧૧ સાયન્સ-સામાન્ય પ્રવાહ, ડીપ્લોમાં ઇજનેરી,આઈ ટી આઈ,વગેરેમાં કેવી રીતે પ્રવેશ આપવો

(૩) ધોરણ ૧૧ માં પ્રવેશ માટે મેરીટ લીસ્ટ કઈ રીતે તૈયાર કરવું.

(૪) માસ પ્રમોશન ના આધારે ૮ લાખ થી વધુ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવો પડશે.

(૫) પરીક્ષા રદ થતા બોર્ડ દ્વારા લેવામાં આવેલ ફી વિદ્યાર્થીઓને પરત કરવી પડશે.

ગુજરાત સરકારે ધોરણ.૧૦માં માસ પ્રોમોશનનાં આધારે પાસ કરેલા વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ માં પ્રવેશ આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

ધોરણ ૧૧ માં ક્લાસ દીઠ ૬૦ ના બદલે ૯૦ ની સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે.

Similar Posts

2 Comments

Comments are closed.