ધો.૧૧-૧૨ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ

1
0 minutes, 5 seconds Read

ધો.૧૧-૧૨ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ

ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિધાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨ માં બીજા વર્ષે રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૩૦,૦૦૦/ ની ખાનગી ટ્યુશન સહાય તેઓના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ ધ્યાને લઇ વર્ષ ૨૦૧૪-૧૫ થી યોજના અમલમાં મુકેલ છે.

જરૂરી પુરાવા

(૧) જાતિનું પ્રમાણપત્ર

(૨) વિધાર્થીના બેંક પાસબુકની પ્રથમ પેજની ખરી નકલ અથવા કેન્સલ ચેક

(૩) વિધાર્થીના પિતા/વાલીના આવકનું પ્રમાણપત્ર (આવક મર્યાદા ૪,૫૦,૦૦૦ થી ઓછી)

(૪) ધોરણ-૧૦ ની માર્કશીટ રીઝર

(૫) અન્ય માર્કશીટ છેલ્લા વર્ષનું રીઝલ્ટ(જો ધો-૧૨ની શિષ્યવૃતિ માટે આવેદન કરવાનું હોઈ તો.)

(૬) કર્સ્ટ ટ્રાયલ સર્ટીફીકેટ (ssc રીઝલ્ટ સાથે મળેલ)

(૭) પ્રાઇવેટ ટ્યુશન સંસ્થા ધ્વારા મળેલ ફી ની ઓરીજીનલ

અન્ય જરૂરી યોજનાની માહિતી

RTE PORTAL-ગુજરાતમાં આરટીઈ યોજના હેઠળ શાળામાં પ્રવેશ માટેનો કાર્યકમ જાહેર

facebook page : gujgovtjobs

ધો.૧૧-૧૨ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ કોમ કયાં મળશે અને અરજી કયાં કરવી ?

• આ સેવાનો લાભ હવે ઓનલાઈન DIGITALGUJARATની વેબસાઇટ પરથી મેળવી શકો છો.

• ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી જઈ તપાસ કરવવાના રહેશે.

Similar Posts