નિરાધાર વૃદ્ધ સહાય યોજના

0 minutes, 2 seconds Read

નિરાધાર વૃદ્ધ સહાય યોજના

નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ રૂ.૭૫૦/ માસિક મળવાપાત્ર છે.

યોજના માટે જરૂરી પુરાવા

(૧) અરજદારની આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,000 થી ઓછી આવક)

(૨) અરજદારનું રેશનકાર્ડે

(૩) અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ

(૪) અરજદારના પતિ/પત્નીનો આધારકાર્ડ, વોટીંગકાર્ડ (જો હયાત હોય તો)

(૫) અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ વોટીંગકાર્ડ

(૬) અરજદારનું લાઇટબીલ/વેરાબીલ

(૭) અરજદારને સંતાનમાં પુત્ર નથી અથવા દિવ્યાંગ પુત્ર છે તેનું સોગંધનામું/એડેિવિટ

(૮) અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)

(૯) અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો

( બે સાક્ષીઓના આધારકાર્ડ,વેરાબિલ અને પાસપોર્ટ સાઇઝ ફોટા )

(પંચનામું કરવા તલાટીશ્રીના જણાવ્યા અનુસાર સાક્ષીને રૂબરૂ લઇ જવા)

અન્ય સરકારી યોજના

રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણ

NAMO TABLET YOJANA GUJARAT 2021

વિધાદીપ વીમા યોજના

કોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

ખાસનોંધ

• અરજદારની ઉમર ૬૦ વર્ષ થી વધુ જરૂરી.

• દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.

યોજના ને લગતી ખાસનોંધ

Similar Posts