કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન

0 minutes, 0 seconds Read

પાયલોટ તાલીમ લોન યોજના

gujgovtjobs.com

• ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.

• તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધી જ શૈક્ષણિક, ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.

સહાયનું ધોરણ

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના માટે કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા માટે રૂ.૨૫,૦૦ લાખની લોન

આવક મર્યાદા નથી.

વ્યાજના દર

• વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.

લોન કેવી રીતે પરત કરવી ?

• વિધાર્થીને લોનની ચુકવણી થયાના એક વર્ષ પછી શરૂ કરવામાં આવશે.

અન્ય સરકારી યોજનાની માહિતી

અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન યોજના

ખેતીવાડી લગતી સરકારી યોજના

ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના

પાયલોટ તાલીમ લોન યોજના રજુ કરવાના ડોક્યુમેંટ

(૧) અરજદારનો જાતિનો દાખલો

(૨) શાળા છોડયાનું પ્રમાણપત્ર

(૩) કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ-૧૬

(૫) અરજદારના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો. ૧૦થી છેલ્લી પરીક્ષા સુધીના)

(૬) તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો

(૭) તાલીમાર્થીના પાસપોર્ટની નકલ

(૮) વિધાર્થીના જે તે દેશના વીમાની નકલ

(૯) એર ટીકીટની નકલ

(૧૦) અરજદારના કોર્ટો

કોર્મ ક્યાં મળશે અને અસ્જી કયા કરવી ?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઇટ પરથી મેળવી શકો છો.

• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી

(આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યા) જઈ તપાસ કરાવવાના રહેશે,

Similar Posts