પાલક માતા-પિતાની યોજના

0 minutes, 2 seconds Read

પાલક માતા પિતાની યોજના

gujgovtjobs.com

પાત્રતાનુ ધોરણ

આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો

કે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે.

જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય

તેવા બાળકોને માતાએ પુનઃ લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

પાલક માતા પિતાની યોજના સહાયનું ધોરણ

• બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ. ૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.

ગુજરાત સરકાર શ્રી દ્વારા આપવમાં આવતી સહાયોમાં પલક માતા પિતાની યોજના કુબજ અગત્યની યોજના છે.

આ યોજના દ્વારા અનાથ બાળકોને સહાય આપવામાં આવે છે.

અન્ય સરકારી યોજની જાણકારી મેળવો

કુંવરબાઈનું મામેરુ યોજના (sc)

ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય મેળવવા માટે

પંડિત દીનદયાળ આવાસ યોજના

આંબેડકર આવાસ યોજના

રજુ કરવાના ડોક્યુમેન્ટ

(૧) બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક

(૨) બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.

(૩) જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુનઃલગ્ન કરેલ હોઈ

તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઇ પણ એક.

• પુનઃલગ્ન કરેલાનો પુરાવો

• આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,000 થી વધુની

આવક હોવી જરૂરી છે.)

• બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ

• બાળકના આધારકાર્ડની નકલ

  • પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ

• બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ

પાલક પિતા માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક

કોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• આ સેવાનો લાભ લેવા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો

Similar Posts