પ્રધાનમંત્રી સુકન્યા યોજના

દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતી કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કેમ્પેનનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ
જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી.
તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે.
દીકરીઓ માટે આ યોજના અંતર્ગત એક એકાઉન્ટ ખોલવામાં આવે છે.
આ ખાતું ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF ખાતું ખુલે છે,
ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઓફીસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો,
આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે,
જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે.
આ યોજના બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે.
જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.
શું છે ખાસિયત?
૧. દર વર્ષે ઓછામાં ઓછા ૫૦ અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
૨. જમા રકમ પર વાર્ષિક ૭.૬ ટકા હિસાબે વ્યાજ મળે છે
૩. નવા નિયમ પ્રમાણે દકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.
૪. જમા રકમ પર ૮૦-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.
૫. દીકરી ૨૧ વર્ષની થઇ પછી વ્યાજ નહિ મળે.
કેવી રીતે ખોલશો ખાતું ?
તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો,
તે સિવાચ તમે ઈન્ટરનેટ કૅ ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
દીકરીનો ફોટોગ્રાફ લગાવીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફીસમાં જમા કરાવો.
બની શકે કે અમુક આંતરિયાળ પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે તો
થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.
(1) યોગ્ય ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો.
(2) પોતાના આઇ ડી અને એડ્રેસ પ્રૂફ ની ફોટો કોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો,
(3) પોતાની અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.
(4) સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો.
પ્રધાનમંત્રી સુકન્યા યોજના યોગ્યતા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીંમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાઈ શકવાની ચોગ્યતા,
મહત્વની વાત
(1) આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું ૧ હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમાં કરાવી શકો છો.
(૨) તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમાં કરાવી શકો છો,
(૩) આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે,
(૪) જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો, તો તમારે ૫૦ રૂપિચાની પેનલ્ટી ભરવી પડશે.
(૫) જો તમે દિકરીનાં ૧૮ વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેર કૅસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું બર્લી જશો, તો તમારે ૫૦ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
(૬) જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
(૭) જો તમારી બે દીકરીં હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પ
ણ જો બે થી વધારે છોકરી હોય તો તમે વધુમાં વધુ માત્ર ૨ જ એકાઉન્ટ ખોલાવી શકો છો.
(૮) જો તમારી બે દીકરીં હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ
જો બે થી વધારે છોકરી હોય તો તમે વધુમાં વધુ માત્ર ૨ જ એકાઉન્ટ ખોલી શકો.
આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપવબ્ધ છે.
(૯) આ યોજના પર તમે કોઇ પ્રકારનાં દેવું નહીં લઈ શકો.
(૧૦) માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે “સુકન્યા સમૃદ્ધિ યોજના” અંતર્ગત પોસ્ટ ઓફીસમાં ખાતું ખોલાવી શકે છે.
અન્ય સરકારી યોજના ની મહોઈતી મેળવો
આ યોજનામાં ૨-૧૨-૨૦૧૩ ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે.
અનાથ કન્યા ના કિસ્સામાં કોર્ટ દ્વારા નીમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે.
આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બૈ કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે.
અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક
નાણાકીય વર્ષમાં રૂપિયા ૧૦૦ ના ગુણાંકમાં વધુ માં વધુ ૧ લાખ ૫૦ હજાર જમા કરાવી શકાય છે.
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
• સ્થાનિક મધ્યસ્થ પોસ્ટ ઓકિસ નો સંપર્ક કરવો.