બિનઅનામત સ્નાતક સહાય
- તબીબ , વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું
- કલીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ
- રૂ.૧૦ લાખ સુધીની લોન પર પ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
- બિનઅનામત સ્નાતક સહાય વ્યાજ સહાય યોજના હેઠળ ગુજરાત ના સ્નાતક જેવા કે
- તબીબ વકીલ માટે ગુજરાત સરકાર કલીનિક, લેબોરેટરી, અને ઓફિસ ખોલવા માટે સહાય કરે છે.
- ગુજરાત સરકાર શ્રી દ્વારા સ્નાતક કક્ષાના બિન અનામત વર્ગ નાં વિદ્યાર્થીઓ જેવા કે તબીબ , વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ,
હોય એમને પોતાની ઓફીસ કલીનીક લેબોરેટરી ખોલવા માટે સરકાર વ્યાજ સહાય આપે છે.
લાયકાતનાં ધોરણો:
(૧) વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે
(૨) અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.
(૩) અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
(૪) બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે,
આવક મર્યાદા
• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૩.૬.૦૦ લાખ કે તેથી ઓછી.
જરૂરી પુરાવાઓ
(૧) નિયત નમૂનાનું અરજીપત્રક
(૨) બાહેંધરી પત્રક
(૩) બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર
(૪) આવકનું પ્રમાણપત્ર
(૫) આધારકાર્ડની નકલ
(૬) જે-તે પ્રોફેશન નું સર્ટીફીકેટ

- તબીબ , વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું,
- કલીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ
- રૂ.૧૦ લાખ સુધીની લોન પર પ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
- બિનઅનામત સ્નાતક સહાય વ્યાજ સહાય યોજના હેઠળ ગુજરાત ના સ્નાતક
- જેવા કે તબીબ વકીલ માટે ગુજરાત સરકાર કલીનિક, લેબોરેટરી, અને ઓફિસ ખોલવા માટે સહાય કરે છે.