બેન્કેબલ યોજના સરકારી લોન

1
0 minutes, 10 seconds Read

બેન્કેબલ યોજના સરકારી લોન

• હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

સહાયનું ધોરણ

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ વ્યવસાયો શરૂ કરવા માટે અને સહાય પુરી પાડવામાં આવશે.

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને નાના રોજગાર, ધંધા શરૂ કરવા માટે બેંકો ધિરાણ આપે

તો તેની સામે એકમદીઠ કુલ કિંમતના ૩૩.3૩ ભાગ અથવા વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/-ની મર્યાદામાં સહાય આપવામાં આવશે

બેન્કેબલ યોજના સરકારી લોન
બેન્કેબલ યોજના સરકારી લોન

GPSC Recruitment 2021

Staff Selection Commission (SSC) Recruitment  

FACEBOOK PAGE : GUJGOVTJOBS

રજુ કરવાના ડોક્યુમેંટ

(૧) રેશનકાર્ડ ઓળખપત્ર

(૨) જાતિનું પ્રમાણપત્ર શાળા છોડયાનું પ્રમાણપત્ર

(૩) આવકનું પ્રમાણપત્ર

(4) ક્વોટેશન

(5) બેંક પાસબૂક/ રદ કરેલ ચેક

(6) અરજદારના ફોટો

બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:

(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(ર)  સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

  ધિરાણની રકમ ઉપર સહાયના દરઆ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તારજનરલ કેટેગરીઅનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય૨૫%૪૦%
શહેરી૨૦%૩૦%

 સહાયની મહત્તમ મર્યાદા:

ક્રમક્ષેત્રસહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)
ઉદ્યોગ₹.૧,૨૫,૦૦૦
સેવા₹.૧,૦૦,૦૦૦
વેપારજનરલ કેટેગરીશહેરી₹.૬૦,૦૦૦
ગ્રામ્ય₹.૭૫,૦૦૦
રીઝર્વ કેટેગરીશહેરી/ ગ્રામ્ય₹.૮૦,૦૦૦
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે.

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઇટ પરથી મેળવી શકો છો.

• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફ્રીકેશન માટે મામલતદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારી કચેરી

Similar Posts

Comments

Comments are closed.