મતદારયાદી માંથી નામકમી કરવાની પ્રક્રિયા

0 minutes, 0 seconds Read

મતદારયાદી નામકમી પ્રક્રિયા

મતદારયાદી નામકમી પ્રક્રિયા

મતદારયાદીમાં નામ કમી કરવા માટે કોર્મ નં-૭ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબ ની

બાબતોનું ધ્યાન રાખવું.

વોટીંગ કાર્ડની ઝેરોક્ષ અને જ્યાં SHIFT થયા હોય તે જગ્યાનું કોઇપણ એક ડોકયુમેન્ટ પાસ પોર્ટ/આધાર કાર્ડ/ હાલનું પોતાના

અથવા

પોતાના ફેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ/ મેરેઝ સર્ટી પૈકીનો કોઈ પણ એક પુરાવો

ફરજિયાત જોડવો.

વોટીંગ કાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાર્ચી પસંદ કરવી.

વિધાનસભાનું નામ અને ભાગ નમ્બર ખબર ના હોય તો ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઇ લેવું.

અને તેના આધારે ફોર્મ ભરવું. તમામ ઇમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.

મતદાર યાદી એ ખુબ જ અગત્યની યાદી છે. જેમાં તમામ મતદાતા ની યાદી રાખવામાં આવે છે.

આ યાદી એ ખુબ જ અગત્યની યાદી છે. જેમાં તમામ મતદાતા ની યાદી રાખવામાં આવે છે.

સુધારા કાર્યક્રમ અવારનવાર નજીક નાં બી એલ ઓ દ્વારા કરવામાં આવતો હોઈ છે.

મતદાર યાદી માં નામ સુધારો સરનામું સુધારો તેમજ નામ કમી કરાવવું વગેરે જેવી પક્રિયા થાય છે.

નામ કમી કરવાની પક્રિયા બી એલ ઓ દ્વારા કરવામાં આવે છે.

અન્ય સરકારી યોજનાઓની જાણકારી

મતદારયાદીમાં સંપૂર્ણ સરનામું સુધારણા

વિધવા સહાય/ગંગા સ્વરૂપ પેન્શન યોજના

આંબેડકર આવાસ યોજના

ઓફલાઈન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે

(૧) અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે

તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો, અને ફોર્મ ભરવું.

(૨)આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી કોર્મ ભરી શકો છો.

Similar Posts