મતદારયાદી સુધારણા કાર્યકમ મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે

0 minutes, 2 seconds Read

મતદારયાદી સુધારણા કાર્યકમ

મતદારયાદી સુધારણા કાર્યકમ

મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે.

મતદારયાદી માં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે કોર્મ નં-૮ ભરવાનું હોય છે.

ફોર્મ ઓનલાઈન/ઓફ્લાઈન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.

• વોટીંગ કાર્ડની ઝેરોક્ષ, અને જે કંઇ પણ સુધારો કરાવો છે એનું ડોક્યુમેન્ટ

દા.ત. : જન્મ તારીખ ,નામનો પુરાવો – જન્મનો દાખલો/ એલ.સી./પાનકાર્ડ/પાસપોર્ટ/આધાર કાર્ડ,

• સરનામા માં ફકત ઘર નંબર જ ફોર્મ ૮ થી સુધરી શકશે. તે સિવાયના સરનામાની વિગતો સુધારવા ફોર્મ ૮-ક ભરવો.

જો બીજી વિધાનસભામાં રહેવા ગયા હોય તો જે વિધાનસભામાં રહેવા ગયા હોય ત્યાં ફોર્મ -૬ ભરવું અને તેમાં જુનો ચુંટણી કાર્ડનંબર ફરજિયાત લખવો.

તમામ ઇમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ,

• વોટીંગ કાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાચી પસંદ કરવી વિધાનસભાનુ નામ અને ભાગ નમ્બર ખબર ના હોય તો ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઇ લેવું.

અન્ય સરકારી યોજનાની માહિતી

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના

મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021

SC – ધંધાનું સ્થળ ખરીદવા વ્યાજ સહાય યોજના

કિસાન ક્રેડીટકાર્ડ યોજના

Covid-19 Vaccination Registration

મતદારયાદી સુધારણા કાર્યકમ ઓફલાઈન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે

(૧) અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO

(બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો, અને ફોર્મ ભરવું.

(૨) આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી કોર્મ ભરી શકો છો.

Similar Posts