માનવ કલ્યાણ સરકારી યોજના

2
0 minutes, 3 seconds Read

માનવ કલ્યાણ સરકારી યોજના

• ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી જે ગરીબી રેખાની યાદીમાં હોય (આવક નો દાખલો રજુ કરવાનો રહેતો નથી )

• અરજદાર આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહના હોય,

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- હોય.

• ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આર્થિક રીતે પછાત લોકોને

સરકાર આ યોજના હેઠળ અનુક્મે ૧૨૦૦૦૦ અને ૧૫૦૦૦૦ રૂપિયાની સહાય કરે છે.

આ યોજના હેઠળ ગુજરાત સરકાર આર્થિક પછાત લોકોને સહાય પૂરી પડે છે.

કેટલો લાભ મળે?

  • રૂ. ૫૦૦૦/- થી રૂ. ૪૮,૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં લાભ મળશે.

જરૂરી પુરાવાઓ

(૧) પાસપોર્ટ સાઇઝ ફોટો

(૨) બારકોડેડ રેશનકાર્ડની પ્રમાણિત નકલ

(૩) ઉમરનો પુરાવો (જન્મ દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

(૪) જાતિનો પુરાવો

(૫) ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે / શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ / આવકનો દાખલો

(૬) ધંધાના અનુભવનો દાખલો

(૭) ચૂંટણી કાર્ડની નકલ

(૮) આધાર કાર્ડની નકલ

ક્યાં થી લાભ મળે?

• સબંધિત જીલ્લા ઉધોગ કેન્દ્ર

gujgovtjobs.com

• ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી જે ગરીબી રેખાની યાદીમાં હોય (આવક નો દાખલો રજુ કરવાનો રહેતો નથી )

• અરજદાર આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહના હોય,

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- હોય.

• ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આર્થિક રીતે પછાત લોકોને

સરકાર માનવ કલ્યાણ સરકારી યોજના હેઠળઅનુક્મે ૧૨૦૦૦૦ અને ૧૫૦૦૦૦ રૂપિયાની સહાય કરે છે.

આ યોજના હેઠળ ગુજરાત સરકાર આર્થિક પછાત લોકોને સહાય પૂરી પડે છે.

કેટલો લાભ મળે?

  • રૂ. ૫૦૦૦/- થી રૂ. ૪૮,૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં લાભ મળશે.

જરૂરી પુરાવાઓ

(૧) પાસપોર્ટ સાઇઝ ફોટો

(૨) બારકોડેડ રેશનકાર્ડની પ્રમાણિત નકલ

(૩) ઉમરનો પુરાવો (જન્મ દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

(૪) જાતિનો પુરાવો

(૫) ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે / શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ / આવકનો દાખલો

(૬) ધંધાના અનુભવનો દાખલો

(૭) ચૂંટણી કાર્ડની નકલ

(૮) આધાર કાર્ડની નકલ

ક્યાં થી લાભ મળે?

• સબંધિત જીલ્લા ઉધોગ કેન્દ્ર

Similar Posts

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *