રેશનકાર્ડ

0 minutes, 3 seconds Read

રેશનકાર્ડ

gujgovtjobs.com

{૧} રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા

(૧) રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) • લાઈટબીલ/વેરાબિલ

(૨) ઓળખાણનો પુરાવો • ડ્રાઇવિંગ લાઇસન્સ • આધારકાર્ડ

(૩) અન્ય પુરાવા • ઓરીજીનલ રેશનકાર્ડ • નવા સભ્યનો ફોટો

સેવા માટે જરૂરી પૂરાવા

(૧) જન્મદાખલો (જો સભ્ય બાળક હોઈ તો)

(૨) લગ્ન પ્રમાણપત્ર (જો સભ્ય નવવધુ હોઇ તો)

(૩) લગ્ન કરીને આવેલ નવવધુ ના પિયર પક્ષના રેશનકાર્ડ માંથી નામકમીનું સર્ટીફીકેટ લઇ મુકવું.

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

{૨} રેશનકાર્ડ વિભાજન કે અલગ કરવા માટે જરૂરી પુરાવા

(૧) રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) લાઈટબીલ/વેરાબિલ

(૨) માલિકીના કિસ્સામાં આકારણી પત્રક

(૩) મિલકત વેરા ની પહોંચ

(૪) ભાડા ના કિસ્સા માં ભાડા કરાર,મકાન માલિકી ની સંમતિ તથા મિલકત નો પુરાવો

(૫) પ્રોપર્ટી કાર્ડ ની નકલ

ઓળખાણનો પુરાવો

(૧) ડ્રાઇવિંગ લાઇસન્સ (૨) આધારકાર્ડ (૩) ઓરીજીનલ રેશનકાર્ડ

સેવા માટે જરૂરી પૂરાવા

(૧) કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો

(૨) મહેસુલ ની પાવતી

(૩) વારસાઈ પેઢીનામું નોટરાઈઝડ

(૪) બી. પી. એલ.યાદીમાં ૨૧ થી ૨૮ સ્કોરમાં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો

(૫) વસિયતનામાંની પ્રમાણિત નકલ

કોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

{૩} ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા

(૧) રહેઠાણનો પુરાવો • લાઈટબીલ/વેરાબિલ (૨)ઓળખાણનો પુરાવો • ડ્રાઇવિંગ લાઇસન્સ • આધારકાર્ડ

સેવા માટે જરૂરી પૂરાવા

(૧)ખરાબ થઇ ગયેલ ના કિસ્સામાં ઓરીજીનલ રેશનકાર્ડ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ

અન્ય સરકારી યોજનાની માહિતી

Western Railway Recruitment 2021

IAS- INDIAN ADMINISTRATIVE SERVICE

FRU-NFRU specialists Posts 2021

{૪} રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા

(૧) રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) • લાઈટબીલ/વેરાબિલ

(૨) ઓળખાણનો પુરાવો • ડ્રાઇવિંગ લાઇસન્સ/આધારકાર્ડ

(૩) અન્ય પુરાવાઓ • ઓરીજીનલ રેશનકાર્ડ

સેવા માટે જરૂરી પૂરાવા

(૧) લગ્ન પ્રમાણપત્ર (જો દીકરી લગ્ન થઇ ગયા હોઇ તો) (૨) છુટાછેડા નું પ્રમાણપત્ર

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ

{૫} રેશનકાર્ડમાં નામ/સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા

(૧) રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) • લાઈટબીલ/વેરાબિલ

(૨) ઓળખાણનો પુરાવો • ડ્રાઇવિંગ લાઇસન્સ/આધારકાર્ડ

(૩) અન્ય પુરાવા • ઓરીજીનલ રેશનકાર્ડ

સેવા માટે જરૂરી પૂરાવા

(૧) કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો (૨) મહેસુલ ની પાવતી (૩) વરસાઇ પેઢીનામું નોટરાઇઝડ ગેજેટપત્ર ની ખરીનકલ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

• digitalgujarat વેબસાઇટ પર થી આવેદન કરી શકો છો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *