રોટાવોટર સહાય

0 minutes, 8 seconds Read

કોને લાભ મળે?

  • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે )

શુું લાભ મળે?

1. (AGR-2 FM) યાોજનામાં દર ૭ વર્ષ અને NFSM (OS & OP) યાોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશો.

સામાન્ય ખેડૂત ને કિલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૩૪૦૦૦/- ( ૫ ફીટ ),રૂ.૩૫૮૦૦/- (૬ ફીટ),રૂ.૩૮૧૦૦ /-(૭ ફીટ),તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૨૦૦૦/- (૫ ફીટ) રૂ.૪૪૮૦૦ (૬ ફીટ), રૂ.૪૭૬૦૦/- (૭ ફીટ), રૂ.૫૦૪૦૦/-(૮ ફીટ) આ બે માંથી જે ઓછુ હોઈ તે

2. NFSM(Pluses) યાોજનામા ખેડૂત દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

  • સામાન્ય ખેડૂત ને કિલ ખર્ચ ના ૪૦% અથવા રૂ.૩૫૮૦૦/- (૬ ફીટ),રૂ.૩૮૧૦૦ /-(૭ ફીટ),તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૪૮૦૦ (૬ ફીટ), રૂ.૪૭૬૦૦/- (૭ ફીટ), રૂ.૫૦૪૦૦/-(૮ ફીટ) આ બે માંથી જે ઓછુ હોઈ તે

અરજી કરેલ હોયતો તેની નકલ

આવકનો દાખલો

જમીન ના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો

બેંક પાસબૂક ની નકલ અથવા કેન્સલ ચેક

આધાર કાર્ડ ની નકલ

અરજી ક્યા કરવી?

ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે .

Similar Posts