વાત્સલ્ય કાર્ડ

જરૂરી પુરાવા.
(૧) આવક નો દાખલોપ્રમાણપત્ર (આવક મર્યાદા ૩ લાખ થી ઓછી) ની ખરી નકલ
(૨) રેશન કાર્ડ (નવ બારકોડેડ) ની ખરી નકલ
(૩) કુટુંબના દરેક સભ્યો ના આધાર કાર્ડ ની ખરી નકલ
(૪) લાઈટબીલ વેરાબિલ ની ખરી નકલ
ઉપરોક્ત પુરાવા લઇ સ્થાનિક હેલ્થ સેન્ટર, જીલ્લા પંચાયત અથવા માં કાર્ડ સેન્ટર પર જઈકાર્ડ બનાવી શકો છો,
અન્ય સરકારી યોજનાઓની જાણકારી
વાત્સલ્ય કાર્ડ / માં અમૃતમ યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા અતિ ગંભીર બીમારી સામે નાણાકીય સહાય આપી રહી છે.
જાહેર જનતાને આ યોજના ખુબ જ મદદગાર સાબિત થઈ રહી છે.
આ યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા રૂપિયા ૫,૦૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવી રહી છે.
આ કાર્ડ નો લાભ મધ્યમ વર્ગના પરિવારો ૧૯૮૪૦ હ્રદયરોગના દર્દીઓને રૂ. ૩૮.૬૫ કરોડની કેશ લેસ લીધો છે.
વાત્સલ્ય કાર્ડ ખાસનોધ :
• જો આપનું અથવા આપના પરિવારનું નામ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લીસ્ટમાં ન હોઈતો ગુજરાત સરકારની માં
અમૃતપ/વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકાય.
• માં કાર્ડની સમય મર્યાદા આપે રજુ કરેલ આવકના દાખલાની સમય મર્યાદા જેટલી થઈ છે, આથી આવકના દાખલાની,
અવધી પૂરી થયા બાદ તેને નવો બનાવવા અને માં કાર્ડ સેન્ટર પર જઈ નવો દાખલો રજુ કરી માં કાર્ડ રીન્યુ કરાવવો.