
લાભ કોને મળે ?
ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન કોઈપણ વિધાથીઁને મળવાપાત્ર છે.
કેટલો લાભ મળે ?
વાહન અકસ્માત, સાંપ-વીંછીં કરઽવાથી, વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રુ ૫૦,૦૦૦/- ની સહાય ચુકવવામા આવે છે
જરુરી પુરાવાઓ
પોસ્ટમોટમ રીપોટઁ
એફ આઈ આર ની નકલ
પંચનામુ
મરણનુ પમાણપત્ર
પેઠીનામુ
ઇન્ડેમનીટી બોન્ડ નમુનો રુ ૧૦૦/- ના સ્ટેમ્પ પર
લાભ ક્યાથી મળે?
સબંધિત સ્કુલમાંથી