સ્પર્ધાત્મક પરીક્ષા કોચીંગ સહાય
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
• બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓને મેડીકલ, એન્જીનીચરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નૌટ,ની તૈયારી ના કૉયિંગ માટે,
ધોરણ-૧૦માં ૭૦% હોય તેવા વિધાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં
કોંચીંગ મેળવતા વિધાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/-
અથવા ખરેખર એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.
લાયકાતના ધોરણો:
સ્પર્ધાત્મક પરીક્ષા કોચીંગ સહાય
• ધો-૧૦માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.
આવકમર્યાદા
• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૩.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
જરૂરી પુરાવાઓ
(૧) નિયત નમૂનાનું અરજીપત્રક
(૨) બાહેંધરી પત્રક
(૩) બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર
(૪) આવકનું પ્રમાણપત્ર
(૫) આધારકાર્ડની નકલ
(૬) રહેઠાણ નો પુરાવો
(૭) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(૮) ઘો-૧૦ની માર્કશીટ
(૯) સ્કુલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોનાફાઈડ)
(૧૦) અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ
(૧૧) ટ્યુશન કલાસની ફ઼ી ની વિગત (પાવતી)
(૧૨) કોચિંગ ક્લાસ સમાજ/ત્રસ્ત/સંસ્થા ૩ વર્ષ સંચાલિત હોય તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો
(૧૩) કી પહોંચનો પુરાવો.