બિનઅનામત વર્ગના વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય

0 minutes, 6 seconds Read

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય

• બિન અનામત વર્ગના વિધાર્થીઓને યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૩ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી

મંડળ,પંચાયત સેવા પસંદગૈ મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંક વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા પસંદ થયેલી સંસ્થામાં તાલુમ

મેળવતા વિધાર્થીઓને વિધાર્થીર્દીઠ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુક્વવાની થતી કી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે

મળવા પાત્ર થશે.

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા બીનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ આપવામાં આવે છે.

બિન અનામત વર્ગના વિદ્યાર્થી માટે ઉત્તમ તાલીમ વર્ગ ની સહાય મળી રહે છે.

વિવિધ સરકારી યોજનાઓ ની જાણકારી

ખેતીવાડી લગતી સરકારી યોજના

ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ

ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના

લાયકાતના ધોરણો

• ધો-૧૨ માં 50 ટકા કે તેથી વધુ.

આવક મર્યાદા

• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૩.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

જરૂરી પુરાવાઓ

(૧) નિયત નમૂનાનું અરજીપત્રક

(૨) બાહેંધરી પત્રક

(૩) બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર

(૪) આવકનું પ્રમાણપત્ર

(૫) આધારકાર્ડની નકલ

(૬) ઘો-૧૦-૧૨ની માર્કશીટ

(૭) ધો-૧૨ પછીના સ્નાતક અભ્યાસની માર્કશીટ

(૮) સ્કુલ/કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફ્રાઈડ) – એડમીશન લેટર

(૯) અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ

Similar Posts