બિનઅનામત વર્ગ માટે સ્વરોજગારલક્ષી વાહનની યોજના

0 minutes, 0 seconds Read

સ્વરોજગારલક્ષી વાહનની યોજના

યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો:

• રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનોમાટે ઓનરોડ યુનિટ કોસ્ટ,

• વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧0.00

સુધી અથવા ખરેખરથનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.

• ઉપરોકત ક્ર્મ ૧ અને ર ની યોજના માટે લોન વાર્ષિક ૫ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્રથરો,

મહિલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.

• ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે

બેંક માંથી ૩.૮ લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

સ્વરોજ્ગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ

(૧) વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.

(૨) મેળવેલ વાહન નિગમ તરકે ગૌરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.

(૩) વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.

(૪) નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા,

વ્યવસાય શરૂ કર્યાં બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.

લોનની કુલ રકમ રૂ. ૩.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે

તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજુ કરવાનું રહેશે.

SC – ધંધાનું સ્થળ ખરીદવા વ્યાજ સહાય યોજના

• દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

સ્વરોજગારલક્ષી વાહનની યોજના

(1) અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ,

(૨) અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ,

(૪) ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.

પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદ વ્યાજ ગણવામાં આવશે.

વ્યાજનો દર

ક્રમ ૧ અને ૨ માટે વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે,

આવક મર્યાદા

કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ।.૬,૦૦ લાખ કે તેથી ઓછી

જરૂરી પુરાવાઓ

(૧) નિયત નમૂનાનું અરજીપત્ર

(૨) બાહેંધરી પત્રક

(૩) બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર

(૪) આવકનું પ્રમાણપત્ર

(૫) આધારકાર્ડની નકલ

(૬) રહેઠાણનો પુરાવો

શૈક્ષણિક લાયકાતનો પુરાવો

  • ઉંમરનો પુરાવો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

• લાયસન્સની નકલ/વાહન ચલાવવાનું લાયસન્સ બેંક

ધંધાને અનુરૂપ અનુભવ

  • વેલ્યુએશન સર્ટી
  • બેંક પાસબુક

Similar Posts