હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી “મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે. ધ્વારા પંચાયત સેવાની વિભાગીય હિસાબનીશ (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની વેબસાઇટ પર તા.૧૧-૦૧-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૨૭-૦૧-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ (જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI IN ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૨૯-૦૧-૨૦૨૨ (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) રહેશે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ.૨૯-૦૧-૨૦૨૨ રહેશે (પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ યલણની પ્રિન્ટ તા.૨૭-૦૧-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો પેરેગ્રાફ-૧૯ર્મા દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને Signature(15 kb ) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં સહી કરી કોમ્પ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે, અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોંધલેવી.
સરકારી યોજનાની માહિતી માટે : સરકારી યોજનાઓ

૧.૧ અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ જાહેરાતમાં હવે પછીના ફકરાઓમાં દર્શાવેલ છે. તે સૂચનાઓ સહીત ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારે આ સમગ્ર જાહેરાત પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે.
૧.૨ ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પણ પ્રમાણપત્રો જોડવાના (અપલોડ કરવાના) નથી પરંતુ, ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતો મુજબ ઓનલાઇન અરજીર્મા અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વય શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિ, શારીરિક અશકતતા (દિવ્યાંગતા)(હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો), માન્ય રમતગમત અંગેના (લાગુ પડતા હોય તો), વિધવા (જો હોય તો) તે અંગેના તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સમગ્ર વિગતો ભરવાની રહે છે, અન્યથા મંડળ નિમણુંક સત્તાધિકારી ધ્વારા પ્રમાણપત્રોની ચકાસણી સમયે અરજીમાંની વિગતો ખોટી અથવા અસંગત ઠરશે તો ઉમેદવારની અરજી અને ઉમેદવારી પસંદગી નિમણુંક રદ કરવામાં આવશે. અરજીપત્રકમાં ઓનલાઇન ભરેલી વિગતોની કોઇ પણ પ્રકારની ચકાસણી કર્યાં વગર મંડળ ધ્વારા ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કામચલાઉ દાખલ (પ્રોવીઝનલ એડમીશન) કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં આવશે, જે પરીક્ષા બાદ પ્રોવીઝનલ રીઝલ્ટ જાહેર થયા બાદ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીને આધીન રહેશે.
૧.૩ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ અને પસંદગીની પ્રક્રિયા આ જાહેરાતમાં હવે પછીના ફકરામાં દર્શાવ્યા મુજબની હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓપ્ટીકલ માર્કસ રીડીંગ (ઓ.એમ.આર,) પધ્ધતિની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે. આ હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓ.એમ.આર પધ્ધતિની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવશે. જે અંગેનો પરીક્ષા કાર્યક્રમ અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે, આ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ જોતા રહેવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે.
૧.૪ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભની તેમજ ત્યારબાદની બધી જ સૂચનાઓ ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ. થી આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં ઉમેદવારે મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી મોબાઇલ નંબર જાળવી રાખવો અનિવાર્ય રીતે જરૂરી છે. મોબાઇલ નંબર બદલવા અથવા બંધ થઇ જવાના કારણે અથવા અન્ય કોઇ પણ કારણોસર ઉમેદવારને એસ.એમ.એસ થી સુચના ન મળે તો તેની જવાબદારી ઉમેદવારની રહેશે, અને આવા કિસ્સામાં ઉમેદવાર પોતે નિમણુંક મેળવવા ઇચ્છતો ન હોવાનું માનવામાં આવશે.
૧.૫ સ્પર્ધાત્મક પરીક્ષા બાદ પ્રોવીઝનલ રીઝલ્ટ અંગેની કાર્યવાહી મંડળ દ્વારા કરવામાં આવશે જે અન્વયે પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં જે ઉમેદવારોનો સમાવેશ હશે, તેમને તેમના ઇ-મેઇલ ઉપર પ્રમાણપત્ર ચકાસણીની સુચનાઓ અને અન્ય સુચનાઓ આપવામાં આવશે.આ માટે અરજીમાં દર્શાવેલો ઇ-મેઇલ આઇડી જાળવી રાખવા અને સમયાંતરે જોતા રહેવા ઉમેદવારોને સલાહ આપવામાંઆવે છે.
૨. ભરવાપાત્ર જગ્યાઓની વિગતઃ હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૨.૧ પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક: મકમ/૧૫૨૦૨૧૯૨૫૫ તા.૨૭/૧૨/૨૦૨૧ તથા પત્ર ક્રોક:-મકમ/૧૫૨૦૨૧૯૨૫મ તા.૦૫/૦૧/૨૦૨૨થી કરાયેલ સ્પષ્ટતા મુજબ જાહેરાત ક્રમાંક:0૩/૨૦૨૧-૨૨ વિભાગીય હિસાબનીશ (વર્ગ-૩) સંવર્ગની કેટેગરી વાર ભરવાપાત્ર જગ્યાઓ નીચે મુજબ છે:
…………………………………………..
૨.૨ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની શકયતા છે. જિલ્લા પંચાયત વાઇઝ અને તમામ કેટેગરી વાઇઝ (વિકલાંગતા કેટેગરી વાઇઝ અને માજી સૈનીક સહિત) જગ્યાઓની સંખ્યા વિગતો હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે.
૨.૩ પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૨૭/૧૨/૨૦૨૧ તથા પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૦૫/૦૧/૨૦૨૨થી કરાયેલ સ્પષ્ટતા મુજબ ઉપરોક્ત ભરવાપાત્ર ૧૪ જગ્યાઓ પૈકી કુલ ૦૦ જગ્યા શારીરીક અશક્તતા ધરાવતા (દિવ્યાંગ) ઉમેદવારો માટે અનામત છે.
૨.૪ પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧૯૨૫/૫ તા.૨૭/૧૨૪૨૦૨૧ તથા પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૦૫/૦૧/૨૦૨૨થી કરાયેલ સ્પષ્ટતા મુજબ આ સંવર્ગની કુલ ખાલી જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે ૭૦ જગ્યાઓ અનામત રાખવામાં આવશે.
૨.૫ પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક:-મકમા૧૫૨૦૨૧૪૯૨૫૫ તા ૨૭/૧૨/૨૦૨૧ તથા પત્ર કર્માક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૦૫/૦૧/૨૦૨રથી કરાયેલ સ્પષ્ટતા મુજબ ઉપરોકત ૧૪ જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ નીચે મુજબ છેઃ
સામાન્ય વર્ગની મહિલા માટે અનામત જગ્યાઓ 00
આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ની મહિલા માટે અનામત જગ્યાઓ 00
સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC)ની મહિલાઓ માટે અનામત જગ્યાઓ ૦૦
અનુસુચિત જાતિ (SC) કેટેગરીની મહિલાઓ માટે અનામત જગ્યાઓ 00
અનુસુચિત જન જાતિ (ST) કેટેગરીની મહિલાઓ માટે અનામત જગ્યાઓ 00
- મહિલા ઉમેદવારો માટે – હિસાબનીશ (વર્ગ-૩) GPSC
પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક:મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૨૭/૧૨/૨૦૨૧ તથા પત્ર ક્રોક: મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૦૫/૦૧/૨૦૨૨થી કરાયેલ સ્પષ્ટતા મુજબ આ જાહેરાતના હેતુ માટે મહિલાઓ માટે અનામત જગ્યાઓની સંખ્યા શૂન્ય છે. પરંતુ આ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ ઉપર પુરૂષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી પુરૂષ માટે ઠરાવેલ મેરીટના ધોરણે વિચારણા થઇ શકે છે. આ જાહેરાત અન્વયે પુરૂષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.
૪ વિધવા ઉમેદવારો માટે: હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૪.૧ કોઇ મહિલા ઉમેદવાર પોતે વિધવા હોય તો ઓનલાઇન અરજીપત્રકમાં સબંધિત કોલમમાં કલીક કરવાનું રહેશે. તેમજ તે અંગેના પ્રમાણપત્રોની વિગતો ઓનલાઇન અરજીમાં દર્શાવવાની રહેશે,
૪.૨ વિધવા ઉમેદવારે જો પુનઃ લગ્ન કરેલ હોય તો અરજીપત્રકમાં તે કોલમ સામે અચુક માહિતી આપવી વિધવા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ ન હોય અને વિધવા ઉમેદવાર તરીકે લાભ મેળવવા ઇચ્છતા હોય તો, ઉમેદવારે નિમણૂક સતાધિકારી/મંડળ સમક્ષ પ્રમાણપત્ર ચકાસણી સમયે “પુનઃ લગ્ન કરેલ નથી” તેવી એફિડેવિટ અચુક રજુ કરવાની રહેશે. જો ઉમેદવાર આ પ્રમાણપત્ર એફિડેવિટ રજુ નહીં કરે તો વિધવા ઉમેદવાર તરીકેના મળવાપાત્ર લાભ આપવામાં આવશે નહીં. અલબત્ત, અન્ય રીતે યોગ્યતા ધરાવતા હશે તો મંડળ ધ્વારા વિચારણા કરવામાં આવશે.
૪.૩ વિધવા ઉમેદવારોને સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઇ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષામાં તેઓએ મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ વધારાના ગુણ તરીકે ઉમેરવામાં આવશે, જે પ્રમાણપત્ર ચકાસણીને
૫. માજી સૈનિક (Ex-Servicemen) ઉમેદવારો માટેઃ
૫.૧ પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંકઃ-મકમ/૧૫૨૦૨૧૪૯૨૫૪ તા.૨૭/૧૨/૨૦૨૧ તથા પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૦૫/૦૧/૨૦૨૨થી કરાયેલ સ્પષ્ટતા મુજબ આ જાહેરાતના હેતુ માટે માજી સૈનિક ઉમેદવારો માટે શુન્ય જગ્યા અનામત છે.
૬. શારીરિક અશકતતા ધરાવતા (દિવ્યાંગ) ઉમેદવારો માટે : હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૬.૧ શારીરિક અશકતતા ધરાવતા (દિવ્યાંગ) ઉમેદવારો માટે આ જાહેરાતના પેરા- ૨.૩ અને ૬.૩ માં દર્શાવ્યા મુજબની શૂન્ય જગ્યાઓ અનામત છે. આ જાહેરાતના હેતુ માટે દિવ્યાંગ ઉમેદવારો અરજી કરી શકશે, પરંતુ તેમને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેના મેરીટના ધોરણે જ પસંદગી માટે વિચારણા થઇ શકે છે
૬.૨ સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૨/૨૦૦૧ ક્રાંકઃ-સીઆરઆર/૧૦૨૦૦૦/ ર [[ ઠરાવ વિચારણા થઇ શકશે. જીઓઆઇ/કાગ-ર મુજબ શારીરીક અશકતતા (દિવ્યાંગતા) ૪૦ ટકા કે તેથી વધુ હોય તેમને જ શારીરીક અશકતતાના (દિવ્યાંગતા) લાભો મળવાપાત્ર રહેશે. ૬.૩ સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક અપગ/૧૦૨૦૧૩/૧૮૯૦/ખ(પા.ફા) તા ૦૬-૦૯-૨૦૨૧ થી શારીરિક અશકત(દિવ્યાંગ) ઉમેદવારો માટે જગાઓ અનામત રાખવા બાબતે નીચે મુજબની જોગવાઇ થયેલ છે, જે આ જાહેરાતના હેતુ માટે માન્ય ગણાશે.દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓની સંખ્યા પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧૯૨૫ મ ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧૪૯૨૫મ
૬.૩ તા.૨૭/૧૨/૨૦૨૧ નથી પત્ર તા.૦૫/૦૧/૨૦૨૨થી કરાયેલ સ્પષ્ટતા નીચે મુજબ છે:
સંવર્ગ:- વિભાગીય હિસાબનીશ(વર્ગ-૩)
…………………………………………………………….
૬.૪ શારીરિક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજીમાં સક્ષમ સત્તાધિકારી ધ્વારા આપેલ દિવ્યાંગતાના પ્રમાણપત્ર નંબર અને તારીખ ઓનલાઇન અરજીપત્રકમાં યોગ્ય કોલમમાં અચુક દર્શાવવાનો રહેશે.
૬.૫ નિયમાનુસાર શારીરિક અશકતતા ધરાવતાં હોય તેવા (દિવ્યાંગ) ઉમેદવારને જ શારીરિક અશકતતા (દિવ્યાંગતા)નો લાભ મળવાપાત્ર રહેશે. શારીરિક અશકતતા (દિવ્યાંગતા) નો લાભ મેળવવા ઇચ્છતા ઉમેદવારે ઉપરોકત પેરા-૬,૩ પૈકીની કઇ શારીરિક અશકતતા (દિવ્યાંગતા) છે તે ઓનલાઇન અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
૬.૬ શારીરિક અશકતતા ધરાવતાં હોય તેવા (દિવ્યાંગ) ઉમેદવારે તેના દાવાના સમર્થનમાં સામાન્ય વહીવટ વિભાગના તા.૧-૧૨-૨૦૦૮ ના પરીપત્ર ક્રમાંકઃ- પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ-૨ થી તેમજ વખતોવખત નિયત થયેલ નમુનામાં સરકારી હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટ સિવીલ સર્જન મેડીકલ બોર્ડ ધ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે,તેમજ આ અસલ પ્રમાણપત્ર સક્ષમ સતાધિકારી દ્વારા માંગણી કરાયેથી અચુક રજુ કરવાનું રહેશે,
૬.૭ સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૨૦૧૭/૧૨૨૬૩૯/ગ-૨ તા ૧૭-૯-૨૦૨૧ ની જોગવાઇ મુજબ સીધી ભરતીથી જગ્યા ભરવાના પ્રસંગે દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યા અનામત ન હોય ત્યારે સંબંધિત જગ્યા માટે બેન્ચ માર્ક ડિસેબિલિટિઝ ધરાવતા ઉમેદવાર દિવ્યાંગ માટે અનામત ન હોય તેવી જગ્યા માટે અરજી કરી શકશે,પરંતુ તે જગ્યા બેન્ચ માર્ક ડિસેબિલિટિઝ ધરાવતી વ્યકિતઓ માટે યોગ્ય હોવાનું નિયત કરવામાં આવેલ હોવુ જોઇશે.
૬.૮ શારીરીક રીતે અશકત (દિવ્યાંગ) ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગના તા ૧-૧૨-૨૦૦૮ ના S.C પરીપત્ર ક્રમાંકઃ- પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ-ર થી નિયત થયેલ સુપ્રિટેન્ડેન્ટ સિવીલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહીને ઉપલી વયમર્યાદામાં ૧૦ વર્ષની છુટછાટ મળશે.
૭. અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગો(EWS)ના ઉમેદવારો માટેની સામાન્ય જોગવાઇઓઃ હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૭.૧ મુળ ગુજરાતના અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગો(EWS)ના ઉમેદવારો માટે આ જાહેરાતના હેતુ માટે શુન્ય જગ્યાઓ અનામત હોઇ, આવા અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર થશે નહિ, પરંતુ માત્ર પરીક્ષા ફી માફીનો લાભ મળશે.
૭.૨ અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યા આવા ઉમેદવારો સામાન્ય વર્ગની જગ્યા માટે અરજી કરેલ હોવાનું ગણાશે અને તેને સામાન્ય વર્ગના વયમર્યાદાને લગતા ધોરણો લાગુ પડશે પરંતુ તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં,
૭.૩ અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગો(EWS)ના ઉમેદવાર જે વર્ગના હોય તેની વિગતો અરજીપત્રકમાં અચુક આપવી.
૭.૪ અનામત વર્ગના ઉમેદવારે તેના સમર્થનમાં સક્ષમ અધિકારી ધ્વારા નિયત નમુનામાં આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્રની નકલ પ્રમાણપત્રની ચકાસણી સમયે રજુ કરવાની રહેશે.ઉપરાંત મંડળ/નિમણુંક અધિકારી ધ્વારા પ્રમાણપત્રની નકલ માંગણી થયેથી અચુક રજુ કરવાની રહેશે.
૭.૫ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર ક્રમાંકઃ પવસ/૧૦૨૦૦૩/૯૦૦/ગ-૪ તા ૨૩-૭ ૨૦૦૪ તથા પરીપત્ર ક્રમાંક:-૫વસ/૧૦૨૦૧૬/૨૮૨૪૪૭/ગ-૪ તા.૦૭-૦૫-૨૦૧૬ની જોગવાઇઓ મુજબ સામાન્ય કેટેગરીના ઉમેદવારોને જે વયમર્યાદાના અને ગુણવત્તા(મેરીટ)ના ધોરણ લાગુ પાડવામાં આવ્યા હોય તે જ ધોરણે પોતાની ગુણવત્તાના આધારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પસંદગી પામેલ હોય એવા અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને સામાન્ય કેટેગરીની જગ્યા સામે સરભર કરવામાં આવશે.
૭.૬ ઉમેદવારે અરજીપત્રકમાં જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તેમાં પાછળથી ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં.
૮. સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટેઃ હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૮.૧ પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંકઃ-મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૨૭/૧૨/૨૦૨૧ તથા પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧૪૯૨૫/ખ તા.૦૫/૦૧/૨૦૨૨થી કરાયેલ સ્પષ્ટતા મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે શુન્ય જગ્યા અનામત છે. અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યા આવા ઉમેદવારો સામાન્ય વર્ગની જગ્યા માટે અરજી કરેલ હોવાનું ગણાશે અને તેને સામાન્ય વર્ગના વયમર્યાદાને લગતા ધોરણો લાગુ પડશે પરંતુ તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
૯. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો (EWS) માટે – હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૯.૧ પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫૫ તા.૨૭/૧૨/૨૦૨૧ તથા પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧૪૯૨૫/ખ તા.૦૫/૦૧/૨૦૨૨થી કરાયેલ સ્પષ્ટતા મુજબ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો (EWS) માટે શુન્ય જગ્યા અનામત છે. અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યા આવા ઉમેદવારો સામાન્ય વર્ગની જગ્યા માટે અરજી કરેલ હોવાનું ગણાશે અને તેને સામાન્ય વર્ગના વયમર્યાદાને લગતા ધોરણો લાગુ પડશે.પરંતુ તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
૧૦. માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત : હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૦.૧ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૫/૨/૧૯૮૦ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/ ૧૦૭૭૪ ૨૬૬૦ ગર તથા તા.૧/૮/૧૯૯૦ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/ ૧૧૮૮/ ૩૬૪૪/ગ.ર તથા સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક-સીઆરઆર/૧૦૯૯/યુઓ/૪૧૧૦/ગ-૨ તા ૧૮-૪-૨૦૦૧ તેમજ આ અંગેના વખતો વખતના સરકારશ્રીના ઠરાવોની જોગવાઇ મુજબ નિયત કર્યા મુજબના સત્તાધિકારી પાસેથી નિયત નમૂનામાં મેળવેલ પ્રમાણપત્ર અસલમાં રજૂ કરનાર ઉમેદવાર જ રમતગમતના વધારાના મળવાપાત્ર ગુણ માટે હક્કદાર થશે.
૧૦.૨ ઓનલાઇન અરજીપત્રકના કોલમમાં ‘YES” લખવા ઉપરાંત માન્ય રમતગમત અંગેના પ્રમાણપત્રોની વિગતો દર્શાવનાર ઉમેદવાર જ આ અંગેના વધારાના ગુણ મેળવવાને લાયક રહેશે, જે પ્રમાણપત્ર ચકાસણીને આધીન રહેશે. જો કોઇ ઉમેદવારે ઓનલાઇન અરજી વખતે આ અંગેની વિગતો નહી દર્શાવેલ હોય તો પાછળથી રમતગમતના વધારાના ગુણ મેળવવા આ અંગેનો દાવો મંડળ ધ્વારા માન્ય રખાશે નહી, જેની નોંધ લેવી
૧૧. એક ઉમેદવાર એક અરજી (No multiple application): હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૧.૧ એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. તેમ છતાં, એકથી વધુ અરજી (multiple application) ના કિસ્સામાં ફી સહીત સર્વ રીતે યોગ્ય રીતે ભરેલી અરજીઓ પૈકી સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક જ અરજી માન્ય રહેશે. તે સિવાયની બધી અરજીઓ રદ થશે.
૧૧.૨ એક કરતાં વધારે અરજી કરવામાં આવશે તો, તે પૈકી ફી ભરેલી છેલ્લી અરજી માન્ય ગણવામાં આવશે.
૧૧.૩ અનામત વર્ગના ઉમેદવારે ફી ભરવાની થતી નથી તેથી તેવા ઉમેદવારોની સૌથી છેલ્લી અરજી માન્ય ગણવામાં આવશે. અને તે સિવાયની બધી અરજીઓ રદ ગણવામાં આવશે.
૧૨ નાગરિકત્વઃ હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૨.૧ ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ, અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૯૮ ના નિયમ-૭ ની જોગવાઇ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
૧૨.૨ ઉમેદવાર,
(ક) ભારતનો નાગરિક હોય અથવા
(ખ) નેપાળનો પ્રજાજન હોય અથવા
(ગ) ભુતાનનો પ્રજાજન હોય અથવા (ઘ) મુળ ભારતની વ્યકિત હોય અને ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પાકિસ્તાન,(મ્યાનમાર) શ્રીલંકા,કેન્યા,યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો ટાન્ઝાનિયાનો સંયુકત પ્રજા સત્તાક,(અગાઉ ટાન્ગાનિકા અને ઝાઝીબાર, જામ્બીયા, મલાવી,ઝૈર, ઇથોપીયા અને વિયેટનામાંથી સ્થળાંતર કરીને આવી હોય પરંતુ (ખ)(ગ)(ઘ) વર્ગ હેઠળ આવતા ઉમેદવાર જેની તરફેણમાં રાજય સરકારે લાયકાતનું પ્રમાણપત્ર આપ્યું હોય તેવી વ્યકિત હોવા જોઇશે.
૧૩. વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત : હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૩.૧ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંકઃ- કેપી/૩૬ ઓફ ૨૦૧૬/પીઆરઆર-૧૧૯૪૫૮૮૫ તા.૨૯-૬-૨૦૧૬ તેમજ જાહેરનામા ક્રમાંકઃ- કેપી/૦૧ ઓફ ૨૦૧૭/પીઆરઆર/૧૧૯૪૫૮૮૫ તા.૦૨-૦૧-૨૦૧૭ થી આ સંવર્ગ માટે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત નીચે મુજબ નકકી કરવામાં આવેલ છે, જે આ જાહેરાતના હેતુ માટે માન્ય ગણાશે.
……………………………………………………………………..
૧૩.૨ નોંધ:- પંચાયત વિભાગના જાહેરનામાં ક્રમાંક: KP/271/2021/PRR/1196/01/KH તા.૨૦-૧૨-૨૦૨૧, ઠરાવ પત્ર ક્રમાંક: પીઆરઆર/૧૦૨૦૨૧-૨૨૫૭૭૫ તા.૨૭-૧૨-૨૦૨૧ મુજબ તા.૦૧/૦૯/૨૦૨૧ થી તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીના સમયગાળામાં પ્રસિધ્ધ કરેલ તમામ જાહેરાતોના સંદર્ભમાં મહતમ વયમર્યદામાં ૦૧ વર્ષની છૂટછાટ આપવાનું ઠરાવેલ હોઇ, આ જાહેરાતના હેતુ માટે મહતમ વયમર્યાદા ભરતી નિયમ મુજબ ૩૭ વર્ષ + ૦૧ વર્ષ-૩૮ વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
૧૩.૩ ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સીટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઇએ. ઉમેદવારે પ્રમાણપત્ર/દસ્તાવેજો ચકાસણી સમયે માન્ય યુનિવર્સીટીસંસ્થાના દરેક વર્ષસેમેસ્ટરના ગુણ પત્રક અને પદવી પ્રમાણપત્રો અસલમાં રજુ કરવાના રહેશે,
૧૩.૪ માન્ય સંસ્થાના પ્રમાણપત્ર : હિસાબનીશ (વર્ગ-૩) GPSC
ઉમેદવારે અરજી પત્રકમાં દર્શાવેલ લાયકાતના પ્રમાણપત્રોની માન્યતા તેમજ સંબંધિત યુનિવર્સિટી/સંસ્થાની માન્યતા તેમજ સબંધિત અભ્યાસક્રમની માન્યતા બાબતે ભવિષ્યમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે ત્યારે મંડળ નિમણુંક સત્તાધિકારીનો નિર્ણય આખરી ગણાશે.
૧૩.૫ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ (cut off date) :
જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં નિયત શૈક્ષણિક લાયકાત અને અન્ય જરુરી વધારાની લાયકાત અનુભવ માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી કરવાની છેલ્લી તારીખ ૨૭-૦૧-૨૦૨૨ ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
૧૩.૬ વયમર્યાદા માટે નિર્ધારિત તારીખ (cut off date): જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી
સ્વીકારવાની છેલ્લી તારીખ.૨૭-૦૧-૨૦૨૨ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
૧૩.૭ ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો,૧૯૯૮ (વખતો વખત સુધાર્યા મુજબ) માં દર્શાવેલ જોગવાઇઓ મુજબ ઉમેદવાર લાયકાત ધરાવતા હોવો જોઇશે અને તેમાં દર્શાવેલ અન્ય જોગવાઇઓ મુજબ દરેક ઉમેદવારે સક્ષમ અધિકારી માંગે ત્યારે તે અંગેના પ્રમાણપત્ર રજુ
કરવાના રહેશે
૧૪. ઉપલી વયમર્યાદામાં છુટછાટઃ હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૪.૧ મૂળ ગુજરાતના હોય તેવા અનામત કેટેગરીના, ઉમેદવારો તથા તમામ મહિલા, શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર નીચે મુજબ છૂટછાટ આપવામાં આવશે.
…………………………………………………………………………………….
૧૪.૨ તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર, નિયમાનુસાર શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ સંજોગોમાં ૪૫ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.
૧૪.૩ મહિલા ઉમેદવાર,દિવ્યાંગ ઉમેદવારને તેમજ માજી સૈનીક ઉમેદવારને તેમની કેટેગરી અંગેની જોગવાઇ જે આ જાહેશતમાં દર્શાવેલ છે તે જોગવાઇના આધીન તેમને ઉપલી વયમર્યાદામાં છુટછાટ મળશે.
૧૫ ના વાંધા પ્રમાણપત્રઃ હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૫.૧ ગુજરાત સરકારના સરકારી/અર્ધ સરકારી/સરકાર હસ્તકના કોર્પોરેશન/કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ મંડળની જાહેરાતના સંદર્ભમાં બારોબાર ઓનલાઇન અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ ખાતા/કચેરીને અરજી કર્યાની તારીખથી દિન-૭ માં અચુક કરવાની રહેશે.
૧૫.૨ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી સમયે આ પ્રકારના ઉમેદવારે સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮-૧૧-૧૯૮૯ના પરીપત્ર ક્રમાંકઃ-એફઓ-એ-૧૦૮૮-૩૯૪૦-ગ-રથી નિયત કરેલ નમૂનામાં સક્ષમ અધિકારી ધ્વારા આપવામાં આવેલ “ના વાંધા પ્રમાણપત્ર” અસલમાં રજુ કરવાનું રહેશે.
૧૬. કોમ્પ્યુટરની જાણકારી(જ્ઞાન): હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૬.૧ રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૩-૮-૨૦૦૮ ના સરકારી ઠરાવ નં. સીઆરઆર ૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-૫, થી નકકી કરેલ અભ્યાસક્રમ મુજબ, ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા જોઇશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઇપણ ડિપ્લોમા ડીગ્રી કે સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રાંકઃ- સીઆરઆર/૧૦૨૦૦૭/૧૨૦૩૨૦-ગ-પ તા ૧૮-૩-૨૦૧૬ થી ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે
૧૭. પગાર ધોરણ: હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૭.૧ પસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક થયેથી, નાણાં વિભાગના તા. ૨૯-૪-૨૦૧૦ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ-૨૦૦૨-૫૭-ઝેડ-૧, તથા ઠરાવ નં.ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ રાઝ-૧ તા ૬-૧૦-૨૦૧૧ તથા ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૪ તથા ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭ (પાર્ટ-૨)/ઝ-૧ તા ૨૦-૧૦-૨૦૧૫ તથા ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ-૧ તા ૧૮-૧-૨૦૧૭ ની જોગવાઇ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે (૩૮,૦૯૦/ પ્રતિમાસ ફિકસ પગારથી નિમણુંક અપાશે તેમજ આ હરાવી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.
૧૭.૨ પસંદગી પામેલ ઉમેદવારને નિમણુંક સત્તાધિકારી ધ્વારા નાણા વિભાગના તા. ૨૮-૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ-૧, માં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધીન તથા નામ સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલ એસ.એલ.પી નં.૧૪૧૨૪/૨૦૧૨ અને ૧૪૧૨૫/૨૦૧૨ ના આખરી ચુકાદાને આધીન રહીને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક આપવામાં આવશે તેમજ પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે જગ્યા માટે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણુંક મેળવવાને પાત્ર થશે.
૧૮. અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત : હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૮.૧ આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહેરાતના પેરા-૧ માં દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન https://ojas.gujarnt.gov.in અરજીપત્રક ભરી શકશે. પર
૧૮.૨ ઉમેદવારે અરજી કરવા માટે
(1) સૌપ્રથમ https://ojas,cuiarat.gov.in પર જવું. ત્યારબાદ “Current
Advertisement માં “View All” કલીક કરવાથી “Select Advertisement by Department
માઁ GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) SELECT કરવું
(2) ” વિભાગીય હિસાબનીશ” ની જાહેરાત ક્રમાંકઃ૦૩/૨૦૨૧-૨૨ ઉપર click કરવાથી screen ઉપર “Apply” અને “Details” ના ઓપ્શન જોવા મળશે. “Details” ઉપર click કરવાથી વિગતવાર જાહેરાત જોવા મળશે, જે ધ્યાનથી વાંચી જવી.આ જાહેરાતને ભવિષ્યના હેતુ માટે ડાઉનલોડ કરી “SAVE” કરી રાખવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે.
(3) હવે “Apply” પર click કરવાથી બે રીતે ઓનલાઇન અરજી કરી શકાશેઃ
(અ) Apply With OTR – One Time Registration ઓજસ પ્લેટફોર્મ ઉપરનો તમારો ONE TIME REGISTRATION NUMBER (OTR) અને જન્મતારીખ એન્ટર કરી Apply With OTR કરવાથી તમે રજીસ્ટ્રેશન(OTR) વખતે આપેલી વિગતો અરજીફોર્મમાં આપ મેળે આવી જશે જે વિગતો ધ્યાનથી જોઇ લેવી. જેથી તમે અરજીફોર્મ ઝડપથી ભરી શકશો. ત્યારબાદ ઓનલાઇન અરજી “Confirm” કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે.જેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
(બ) Skip કરીને બધી વિગતો ભરીને ઓનલાઇન અરજી થઇ શકશે.
આ રીતે અરજી કરવા માટે ઉમેદવારે પોતાનું નામ, જન્મતારીખ વિગેરે પર્સનલ ડીટેલ્સ ભરવાની રહેશે. અને અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો જેવી કે Communication Details Others Details, Language Details, Educational Details(શૈક્ષણિક લાયકાત) વિગેરેની વિગતો ભરવાની રહેશે
ત્યારબાદ પોતાનો ફોટોગ્રાફ અને સહી ઉમેદવારે અપલોડ કરવાના રહેશે, જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હોય તે જ ફોટાની નકલ લેખિત પરીક્ષામાં હાજરીપત્રકમાં ચોંટાડવાની રહેશે. તેમજ પછીના દરેક તબક્કે મંડળ/નિમણૂંક સત્તાધિકારી માંગે ત્યારે તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે. આથી ઓનલાઇન અરજીપત્રકમાં અપલોડ કરેલ ફોટોગ્રાફની ચારથી પાંચ નકલો કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો, ઉમેદવારની ઓળખ પ્રસ્થાપિત નહીં થવાના કારણે ઉમેદવારની ફાળવણી નિમણૂંકમાં બાધ આવી શકશે જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
(4) ત્યારબાદ ફોર્મમાં આપેલ બાંહેધરી “Declaration” વાંચીને શરતો માન્ય હોય તો Yes ઉપર કલીક કરવું અને અરજી ત્યારબાદ Save કરવી,અરજી SAVE કર્યા બાદ ઉમેદવારનો
“Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
(5) હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો અને “Application number” તથા “Birth Date’’ type કર્યા બાદ Ok પર click કરવાથી ત્રણ બટન (૧) øk (ર) show application preview અને {૩} confirm application દેખાશે, ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવું. કન્ફર્મ કર્યા પહેલા કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે. સંપૂર્ણ ચકાસણી બાદ જો અરજી સુધારવાની જરૂર ના જણાય તો જ confirm application પર click કરવું. ઓનલાઇન અરજી “Confirm” કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે.
(6) એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ, તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે મંડળ દ્વારા થઇ શકશે નહીં. અરજીમાં દર્શાવેલી વિગતોને અનુરૂપ પ્રમાણપત્રો મંડળ માંગે ત્યારે ઉમેદવારે રજૂ કરવાના રહેશે. આથી, ઉમેદવારે પ્રથમ તેમની પાસેના અસલ પ્રમાણપત્રોને આધારે પોતાનું નામ, પતિપિતાનું નામ, અટક, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, જાતિ (કેટેગરી), જેન્ડર (મેલાફીમેલ), માજી સૈનિક, સ્પોર્ટસ, શારીરિક અશકતતાનો પ્રકાર, વિધવા વગેરે બાબતોની બારીક ચકાસણી નામ, અટકના સ્પેલીંગ સહીત કરી લઇને તેને અનુરૂપ વિગતો જ ઓનલાઇન અરજીમાં દર્શાવવાની રહેશે. મંડળ દ્વારા ચકાસણી સારુ અસલ પ્રમાણપત્રો માંગવામાં આવે ત્યારે ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અને ઉમેદવાર દ્વારા મંડળ સમક્ષ રજૂ કરવામાં આવતાં પ્રમાણપત્રોમાં કોઇપણ જાતની વિસંગતતા માલૂમ પડશે તો, તેવી ક્ષતિયુક્ત અરજીઓ ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી મંડળ દ્વારા જે તે તબક્કેથી ‘રદ’ કરવામાં આવશે. ખોટી કે અધૂરી વિગતોને કારણે ક્ષતિયુક્ત ઉમેદવારી અરજી રદ કરવામાં આવે તો, તેમાં મંડળની કોઇ જવાબદારી રહેશે નહીં. આથી, ઉમેદવારોને તેમની પાસેના પ્રમાણપત્રોને આધારે અને તેને અનુરૂપ વિગતો ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાની ખાસ કાળજી રાખવા જણાવવામાં આવે છે. આ બાબતે ઓનલાઇન અરજીમાં દર્શાવેલી વિગતોમાં સુધારા વધારા કરવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ
(7) અરજીને કન્ફર્મ કરતાં “confirmation number” generate થશે, જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેશે. કન્ફર્મેશન નંબર સિવાય કોઇ પણ જાતનો પત્રવ્યવહાર કરી શકાશે નહીં. ઉમેદવારે confirm થયેલ અરજીપત્રકની પ્રીન્ટ અચૂક કાઢી તેને સાચવી રાખવી, અને માંગણી કરવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે.
(8) print application પર ક્લિક કરીને કન્ફર્મેશન નંબર TYPE કરવો અને પ્રિન્ટ પર CLICK કરી અરજીની પ્રિન્ટ કાઢી શકાશે.
(9) સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના તમામ ઉમેદવારે તેમની ઓનલાઇન અરજી કન્ફર્મ થયા
બાદ ફકરા- ૧૯ માં આપેલ સુચનાઓ અનુસાર એસ.બી.આઇ e-pay મારફતે ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસ મારફતે બે માંથી કોઇ પણ એક પધ્ધતિ મુજબ પરીક્ષા ફી રૂ.૧૦૦/ તથા સર્વિસ ચાર્જ પોસ્ટલ ચાર્જ ભરવાના રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ નિયત સમય મર્યાદામાં ફી ન ભરનાર જનરલ કેટેગરીના ઉમેદવારની અરજી આપો આપ “૨૬” ગણાશે.
૧૯. પરીક્ષા ફી : હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૧૯.૧ ફોર્મ ભરતી વખતે “ General “ કેટેગરી Select કરી હોય (દર્શાવી હોય) તેવા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
૧૯.૨ નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
(૧) અનુસૂચિત જાતિ (SC)
(૨) અનુસૂચિત જન જાતિ (ST)
(૩) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC)
(૪) આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર (EWS)
(૫) માજી સૈનિક (Ex-serviceman) તમામ કેટેગરી
(6) શારીરિક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી
૧૯.૩ સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે, માટે ઉમેદવાર પૈકી કોઇ એક પધ્ધતિથી પરીક્ષા ફી ભરી શકશેઃ
(૧) પોસ્ટ ઓફિસ મારફતે
(૨) ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી ૧૯.૪ પોસ્ટ ઓફિસ મારફતે ફી ભરવાની પધ્ધતિઃ
જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવા માટે જયારે OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કરે ત્યારે તેઓને પરીક્ષાફી ભરવા માટે ઓન લાઇન ઉપલબ્ધ ચલનની ૩ નકલોની એક પાના ઉપર પ્રિન્ટ મેળવવાની સુચના મળશે. ઉમેદવારોએ આ પાનાની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે, ઉમેદવારોએ સદર ચલન સાથે કોઇપણ કોમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફીસમાં જઇને, પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦/- રોકડા + રૂ.૧૨/- પોસ્ટલ ચાર્જીસ ભરી દેવાના રહેશે. ચલનની એક નકલ પોસ્ટ ઓફીસ રાખી લેશે અને બે નકલ ઉમેદવારને સિક્કા / સ્ટીકર સાથે પરત આપશે. પરીક્ષા ફી ભર્યાના ચલનની નકલ ઉમેદવારે સાચવી રાખવાની રહેશે અને જરુરીયાત સમયે સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવાની રહેશે.
૧૯. ૫ ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી ફી ભરવાની પધ્ધતિ ઓનલાઇન ફી ભરવા માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઇ “Online Payment of Fees” ઉપર કલીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Internet Banking, Debit Card,Credit Card માધ્યમ પૈકી કોઇ પણ એક માધ્યમ મારફતે ઓનલાઇન ફી ભરવાની રહેશે. ફી જમા થયા બાદ ફી જમા થઇ ગઇ છે તેવુ સ્ક્રિન ઉપર લખાયેલુ આવશે અને E- Receipt મળશે, જેની Print કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
૧૯.૬ પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ આ જાહેરાતના પેરા-૧ માં દર્શાવ્યા મુજબની રહેશે, ૧૯.૭ પરીક્ષા ફી ભર્યા બાદ, રીફંડ કોઇપણ સંજોગોમાં મળવાપાત્ર નથી તેમજ ફી ભરવાપાત્ર ઉમેદવારોની
૧૯.૭ ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં.
૧૯.૮ પરીક્ષા ફી ઓનલાઇન ભરવાથી ઉમેદવારને તેઓ દ્વારા દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર SMS થી કી ભર્યાની જાણ કરવામાં આવશે. જો ઉમેદવારને SMS ના મળે તો, તાત્કાલિક ઉમેદવારે જે માધ્યમથી ફી ભરેલ હોય તેનો સંપર્ક કરવાનો રહેશે.
૧૯.૯ જનરલ કેટેગરીના ઉમેદવારોએ નિયત કરેલ સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરેલ હશે, તો જ જે તે સમયે ઓનલાઇન કોલલેટર (હોલટિકીટ) પરીક્ષા પ્રવેશપત્ર નીકળશે, જેની ખાસ નોંધ લેવી
૧૯.૧૦ સામાન્ય વર્ગના ઉમેદવારો પૈકી કોઇ ઉમેદવાર કોઇ પણ કારણસર નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસ મારફતે પરીક્ષા ફી જમા ન કરાવી શકે તો આવા ઉમેદવારોએ તા.૩૧-૦૧-૨૦૨૨ થી તા.૦૨-૦૨-૨૦૨૨ દરમ્યાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ (કામકાજના દિવસો અને કચેરી સમય દરમ્યાન) રુબરુમાં PROCESS FEE ૨.૫૦૦/-(અંકે રૂપીયા પાંચસો પુરા) રોકડેથી જમા કરાવશે તો તેમની અરજી ફી ગણીને તેમની અરજી માન્ય રાખવામાં આવશે અને આવા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં કોલલેટર(પ્રવેશપત્ર) ડાઉનલોડ કરી શકશે જેની નોંધ લેવી. અત્રે સ્પષ્ટતા કરવામાં આવે છે કે જે ઉમેદવારોની ઓનલાઇન અરજી કન્ફર્મ હોય પરંતુ પરીક્ષા ફી ભરી શકેલ ન હોય તેવા ઉમેદવારો જ PROCESS FEE રુ.૫૦૦/-(અંકે રુપીયા પાંચસો પુરા) ચુકવીને કોલલેટર (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવાની પરવાનગી મેળવી શકશે.જે ઉમેદવારે અરજી કરેલ નથી કન્ફર્મ થયેલ નથી તેવા ઉમેદવારો આ વિકલ્પનો લાભ લઇ શકશે નહિ. તેમજ પ્રોસેસ ફ્રી સ્વીકારવાનો સમયગાળો પૂર્ણ થઇ ગયા બાદ કોઇ પણ ઉમેદવારની પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહિ.
૨૦. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ અને પસંદગી પ્રક્રિયા : હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૨૦.૧ ઓનલાઇન અરજીપત્રકમાં ઉમેદવારે ભરેલ વિગતોની કોઇ પણ ચકાસણી કર્યા વગર ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કામચલાઉ ધોરણે દાખલ કરી મંડળ ધ્વારા પરીક્ષાની તારીખ આખરી કર્યા બાદ ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in મારફત online કોલલેટર (હોલટિકીટ) (પ્રવેશપત્ર) ઇસ્યુ કરીને પરીક્ષાના તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્રની જાણ કરવામાં આવશે, જે માટે મંડળ ધ્વારા કામચલાઉ ધોરણે દાખલ કરેલ ઉમેદવારોને OJAS ની નિયત વેબસાઇટ ઉપરથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર (હોલટિકીટ) online download કરવા માટે ઓનલાઇન અરજીમાં દર્શાવેલ તેઓના મોબાઇલ નંબર ઉપર “5s” મોકલીને અને અગ્રગણ્ય અખબારોમાં ટૂંકી જાહેરાત આપીને તેમજ વેબસાઇટ ઉપર જાહેરાત મૂકીને જાણ કરવામાં આવશે. મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરના કોઇ ટેકનીકલ પ્રોબલેમને કારણે અથવા અન્ય કોઇ કારણોસર મોબાઇલ સેવા નેટવર્ક ખોરવાઇ જવાના સંજોગોમાં SMડ ઉમેદવારને ન મળે તો તેની જવાબદારી મંડળની રહેશે નહિ જેથી અરજી કરનાર ઉમેદવારોને કોલલેટર (હોલટિકીટ) ડાઉનલોડ કરવા માટે OJAS ની વેબસાઇટ https://ojas.gujarat.gov.in ની સમયાંતરે મુલાકાત લેવા તેમજ વર્તમાનપત્રોમાં કોલલેટર (હોલટિકીટ) ડાઉનલોડ કરવાની મંડળની જાહેરાત તથા વેબસાઇટ જોતા રહેવા સલાહ આપવામાં આવે છે.
૨૦.૨ કોઇ પણ સંજોગોમાં કોલલેટર (હોલટિકીટ)સિવાય ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહિ, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી, જેથી ઉમેદવારોએ ઓનલાઇન ડાઉનલોડ કરેલ કોલલેટર (હોલટિકીટ)ની પ્રિન્ટ નકલ પરીક્ષા આપવા જતી વખતે સાથે રાખવી ફરજીયાત છે. વખતોવખતની માહિતી માટે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in જોતાં રહેવું.
૨૦.૩ ઓ.એમ.આર માં ઉમેદવારે દર્શાવેલ પ્રત્યેક સાચા જવાબદીઠ ૧ (એક) ગુણ મળવાપાત્ર થશે. મંડળ ધ્વારા ગુણાંકન પધ્ધતિમાં માઇનસ પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. જે મુજબ –
(i) પ્રત્યેક ખોટા જવાબદીઠ (-0.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ ) ગુણ કાપવામાં આવશે
(ii) પ્રત્યેક ખાલી છોડેલ જવાબદીઠ (-૦.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગુણ કાપવાર્મા આવશે. એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબદીઠ
(-૦.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગુણ કાપવામાં આવશે. (iv) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “” |“Not Attempted“| રહેશે. ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને * Not Attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહીં. આમ ઉમેદવારે સાચા જવાબ ધ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ (i),(ii),(iii) મુજબ બાદ(માઇનસ) થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ, ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ માન્ય ઠરશે.
૨૦.૪ મંડળ ધ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ નિયત થયેથી મંડળ ધ્વારા નિયત થનાર પરીક્ષા સ્થળોએ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ, સમયમાં અનિવાર્ય સંજોગોને કારણે મંડળ ફેરફાર કરી શકશે. ઉમેદવારોને આ અંગેની જાણ વેબસાઇટ ઉપર અને અગ્રગણ્ય અખબારોમાં જાહેરાત પ્રસિધ્ધ કરીને જાણ કરવામાં આવશે પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની જાણ ઉમેદવારોને તેમણે ઓનલાઇન અરજીમાં દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર એસ.એમ.એસથી કરવામાં આવશે તેમજ આ અંગેની ટુંકી જાહેરાત વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોએ કોમ્પ્યુટર ઉપર OJAS ની વેબસાઇટ ઉપરથી નિયત સમયમર્યાદામાં online કોલલેટર (હોલટિકીટ) download કરી લેવાના રહેશે.
૨૦.૫ સ્પર્ધાત્મક પરીક્ષા પૂર્ણ થયા બાદ મંડળ ધ્વારા પ્રશ્નપત્રના સૂચિત જવાબો દર્શાવતી પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવામાં આવશે,તે પરત્વે ઉમેદવારોના વાંધા સૂચન મેળવ્યા બાદ ફાઇનલ આન્સર કી મંડળ ધ્વારા તૈયાર કરવામાં આવશે અને તેના આધારે રીઝલ્ટ પ્રોસેસીગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
૨૦.૬ જો એક કરતા વધુ ઉમેદવારોએ એક સરખા ગુણ મેળવેલ હોય તો, તે પૈકી જન્મ તારીખ મુજબ વધુ વય ધરાવતા ઉમેદવારને મેરીટ ક્રમમાં અગ્રતાક્રમ આપવામાં આવશે અને જો કોઇ ઉમેદવારોના ગુણ અને જન્મ તારીખ બંને સરખા હોય તો શૈક્ષણિક લાયકાતની મેરીટ મુજબ મેરીટમાં અગ્રતાક્રમ આપવામાં આવશે.
૨૦.૭ મંડળ ધ્વારા સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૨૨-૭-૨૦૨૧ જાહેરનામા ક્રમાંકઃ કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦૨૦૧૪/૧૦૬૫ થી ઠરાવેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા)નિયમો ૨૦૨૧, જે તે સંવર્ગના ભરતી નિયમો તેમજ વિવિધ અનામત કેટેગરીને લગતા ઠરાવો તેમજ વિધવા તેમજ માન્ય રમતગમતના માન્ય પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોને મળવાપાત્ર વધારાના ગુણને લગતી જોગવાઇઓ, ઓનલાઇન અરજી અન્વયે આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે મેળવેલ ગુણ, ઓનલાઇન અરજીમાં દર્શાવેલ
વિગતોને આધારે પ્રોવીઝનલ રીઝલ્ટ અને તેની સાથે જે તે કેટેગરીમાં ઉપલબ્ધ ખાલી જગ્યાના પ્રમાણમાં કેટેગરીવાઇઝ મેરીટ ક્રમાનુસાર આ સંવર્ગનું “પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ” તૈયાર કરવામાં આવશે, તેમજ કેટેગરીવાઇઝ મેરીટ આધારે તૈયાર થયેલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સ્થાન પામેલ ઉમેદવારોને સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૨૨-૭-૨૦૨૧ જાહેરનામા ક્રમાંકઃ કેપી/૨૦૪૨૦૨૧/પીઆરઆર/૧૦૨૦૧૪/૧૦૬/ખ થી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ 3) રીક્રુટમેન્ટ (એકઝામીશેન) રુલ્સ, ૨૦૨૧ની જોગવાઇઓ મુજબ “અસલ પ્રમાણપત્ર ચકાસણી” માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવશે અને પ્રમાણપત્ર ચકાસણીમાં ગેરહાજર રહેલ ઉમેદવારો તેમજ જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા ન હોય તેવા તમામ ઉમેદવારનું ગેરલાયક (Disqualified) લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવશે અને નિમણૂક મેળવવાને પાત્ર જણાયેલ ઉમેદવારોની આખરી પસંદગી યાદી બહાર પાડવામાં આવશે અને આવી આખરી પસંદગી યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને તા.૨૨-૭-૨૦૨૧ ના જાહેરનામાના નિયમ-૧૪ ની જોગવાઈ અન્વયે મંડળ સમક્ષ રૂબરૂ બોલાવીને ઉમેદવારને ઉમેદવારની સીલેકશન કેટેગરી પ્રમાણે રૂબરૂમાં (ઓનસ્કીન) જિલ્લા ફાળવણી જે તે સીલેકશન કેટેગરીની ખાલી જગ્યા ઉપર મેરીટ ક્રમ આધારે કરીને, વિગતવાર નિમણૂંક માટે ભલામણ મંડળ દ્વારા નિયત શરતોને આધીન કરવામાં આવશે. મંડળ દ્વારા રૂબરૂ ઓનસ્ક્રિન જિલ્લા ફાળવણીમાં મળેલ જિલ્લામાં કોઈ ફેરફાર થઈ શકશે નહી તથા અરસપરસ બદલીની રજઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
૨૦.૮ આ જાહેરાત અન્વયે સરકારશ્રીના પંચાયત વિભાગના જાહેરનામાં ક્રમાંક
કેપી/૨૦૪૨૦૨૧/પીઆરઆર/૧૦૨૦૧૪/૧૦૬/ખ તા.૨૨-૭-૨૦૨૧ થી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ ૩) રીક્રુટમેન્ટ (એકઝામીશેન) રુલ્સ, ૨૦૨૧ના નિયમ-૧૪ અન્વયે જરુરીયાત ઉપસ્થિત થયેથી જે તે કેટેગરીની પ્રતિક્ષા યાદી અને ભલામણ યાદી જાહેર અને પ્રસિધ્ધ કરવામાં આવશે. પ્રથમ પસંદગી યાદીની જે તે કેટેગરીની ખાલી પડેલ જગ્યાઓ ઉપર પ્રથમ ઉંચા મેરીટ ધરાવતા પસંદગી યાદીમાં સમાવિષ્ટ જે તે કેટેગરીના ઉમેદવારોને કે જેઓ જે તે જિલ્લામાં પ્રથમ પસંદી યાદી અન્વયે નિમણુંક મેળવીને ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોને ઓનસ્ક્રીન પુન: જિલ્લા ગોઠવણી (રીસફલીંગ) ની પ્રથમ તક આપ્યા બાદ ખાલી રહેતી જે તે કેટેગરીની જગ્યા ઉપર પ્રતિક્ષા યાદી અને ભલામણ યાદીમાં સમાવિષ્ટ જે તે કેટેગરીના ઉમેદવારોને તેમની સીલેકશન કેટેગરી પ્રમાણે ઓન સ્ક્રીન જિલ્લા પસંદગીની તક રૂબરૂમાં આપીને જે તે કેટેગરીની ખાલી પડેલ જગ્યા ઉપર જિલ્લા ફાળવણી કરવામાં આવશે
૨૧ લઘુતમ લાયકી ધોરણ (Minimum qualifying Standard); હિસાબનીશ (વર્ગ-૩) GPSC
ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો ૨૦૨૧ ની જોગવાઇને આધીન રહીને મંડળ ધ્વારા સબંધિત કેટેગરીમાં લઘુતમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) નકકી કરવામાં આવશે.
૨૨. અન્ય અગત્યની શરતો : હિસાબનીશ (વર્ગ-૩) GPSC
૨૨.૧ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટરની જાણકારી, ઉંમર, જેન્ડર, જાતિ (કેટેગરી EWS,SC,ST,SEBC), માજી સૈનિક, સ્પોર્ટસ, શારીરિક અશકતતા, અને અન્ય બાબતોના ઉમેદવાર
પાસેના અસલ પ્રમાણપત્રોને આધારે ઓનલાઇન અરજીમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોના સમર્થનમાં પ્રમાણપત્રો અને પુરાવાઓ મંડળ માંગે ત્યારે ઉમેદવારે અસલમાં (ઝેરોક્ષ નકલો સહીત) રજુ કરવાના રહેશે. એવા પુરાવા રજુ નહીં કરી શકનાર અથવા તેમાં વિસંગતતા જણાયેથી ઉમેદવારનું અરજીપત્રક જે – તે તબકકેથી “રદ” કરવાપાત્ર થશે અને તેવા ઉમેદવારની ઉમેદવારી પસંદી/નિમણુંક “રદ” કરવામાં આવશે.
૨૨.૨ કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ કે ચુક્ર બાબતે સુધારો
કરવાની રજુઆત/વિનંતી ગ્રાહય રાખવામાં આવશે નહિ.
૨૨.૩ ફીકસ પગારથી લાયક ઉમેદવારને ૫ (પાંચ) વર્ષનાં અજમાયશી ધોરણે આ સંવર્ગની જગ્યા ઉપર નિમણૂક સત્તાધિકારી દ્વારા કરાર આધારીત નિમણૂંક આપ્યથી આ જગ્યાના ભરતી નિયમો, ખાતાકીય પરીક્ષા નિયમો, કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા નિયમો-૨૦૦૬ તથા પૂર્વ સેવા તાલીમ અને તાલીમાન્ત પરીક્ષાના નિયમો મુજબ નિયત પરીક્ષાઓ આ નિયત કરારના સમયગાળા દરમ્યાન સરકારશ્રીના તે અંગેના પ્રવર્તમાન નિયમાનુસાર પાસ કરવાની રહેશે.
૨૨.૪ ઉમેદવાર પોતે આ સંવર્ગની પ્રોવીઝનલ મેરીટ યાદી પસંદગીયાદી ભલામણયાદીમાં સમાવિષ્ટ થવા માત્રથી સંબંધિત જગ્યા ઉપર નિમણૂંક મેળવવાનો દાવો કરવાને હકકદાર થશે નહિ નિમણૂંક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે, જાહેર સેવા માટે તે ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો -૧૯૯૮ અને જે તે સંવર્ગની ભરતી અંગેના પ્રવર્તમાન નિયમોથી ઠરાવેલ નિયમાનુસાર ઉમેદવાર યોગ્ય જણાતા નથી, તો જે તે તબક્કે આવા ઉમેદવારને તેમની પસંદગી/નિમણૂંક ‘રદ’ કરીને પડતા મૂકી શકાશે. નિમણૂંક બાબતે નિમણુંક સત્તાધિકારીનો નિર્ણય આખરી ગણાશે.
૨૨.૫ આ ભરતી પ્રક્રિયા આ સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો અને પરીક્ષા નિયમોને તેમજ આ બાબતના સરકારશ્રીના કાયદા અને નિયમોની જોગવાઇને સંપૂર્ણપણે આધિન રહેશે.
૨૨.૬ આ જાહેરાત કોઈ પણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો, તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. તેમજ તેવા સંજોગોમાં ભરેલ અરજી રદ થયેલી ગણાશે અને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે નહી
૨૨.૭ આખરી પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂંક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધિન નિમણૂંક મેળવવાને
પાત્ર ઠરશે.
૨૨.૮ નીચે દર્શાવ્યા મુજબની અરજીઓ રદ કરવામાં આવશે.(આ યાદી માત્ર ઉદાહરણ સ્વરૂપે છે, જે નથી)
(૧) ઓનલાઇન મુસદા મુજબ અરજી કરેલ ન હોય,
(ર) અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગત હોય,
(૩) અરજીમાં ઉમેદવારે સહી કે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરેલ ન હોય,
(૪) અરજી ફેકસ થી, ઇ-મેલ થી અથવા પોસ્ટથી મોકલાવેલ હોય,
(૫) સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારે પૂરેપૂરી ફી ન ભરેલ હોય,
(૬) અનુસૂચિત જાતિ/અનુસુચિત જન જાતિ સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા
વર્ગ શારીરિક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક તેઓની કેટેગરી
અંગેનુ નિયત પ્રમાણપત્ર ધરાવતા ન હોય,
(૭) સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ સમયગાળાનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ના હોવા અંગેનું રાજય સરકારની સેવાઓ માટેનું (નોન-ક્રિમિલીયર) પ્રમાણપત્ર
પરિશિષ્ટ-(૪) (ગુજરાતીમાં) રાજયસરકાર માટેનું નિયત પ્રમાણપત્ર ધરાવતા ન હોય, ૨૨.૯ અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યા આવા ઉમેદવારો સામાન્ય વર્ગની જગ્યા માટે અરજી કરેલ હોવાનું ગણાશે અને તેને સામાન્ય વર્ગના
વયમર્યાદાને લગતા ધોરણો લાગુ પડશે.પરંતુ તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. ૨૨,૧૦ ઉમેદવાર અરજીપત્રકમાં જે ફોટો upload કરે, તેની પાસપોર્ટ સાઈઝના ફોટાની એક કરતાં વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે. પરીક્ષા સમયે હાજરીપત્રકમાં તે જ ફોટો લગાવવાનો રહેશે તેમજ મંડળ માંગે ત્યારે તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે.
૨૨.૧૧ ઉમેદવાર અરજીપત્રક ભરતી વખતે જે મોબાઈલ નંબર દર્શાવે તે નંબર ઉમેદવારે ચાલુ જ રાખવો જરૂરી છે. ભવિષ્યમાં મંડળ તરફથી આ પરીક્ષાને સબંધિત પરીક્ષાલક્ષી સૂચનાઓ ઉમેદવારને આ દર્શાવેલ નંબરના મોબાઈલ પર SMS થી મોકલવામાં આવશે તેથી અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર બદલવો નહીં. ઉમેદવાર પોતે મોબાઇલ નંબર બદલશે અને તેવા સંજોગોમાં મંડળની સુચનાની જાણ ઉમેદવારને થશે નહીં, તેવા સંજોગોમાં સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની પોતાની જ
રહેશે.
રર.૧ર મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in નિયમિતપણે જોતા રહેવા ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવે છે.
૨૩ ગેરવર્તણૂક અંગે દોષિત ઠરેલા ઉમેદવારો વિરુધ્ધ પગલા ૨૩.૧ મંડળ જે કોઈ ઉમેદવારને
- તેને ઉમેદવારી માટે કોઈપણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલે કે મંડળના અધ્યક્ષ,
સભ્ય અથવા કોઈ અધિકારી પર પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે,
- બીજાનું નામ ધારણ કરવા માટે,
3.બીજા પાસે પોતાનું નામ ધારણ કરાવવા માટે,
4.બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતિ આચરવા માટે,
5. યથાર્થ અથવા ખોટા અથવા મહત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનો કરવામાટે,
6.પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અનિયમિત અથવા અયોગ્ય સાધનનો આશ્રય લેવા માટે,
7.પરીક્ષા દરમ્યાન ગેરવ્યાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે એટલે કે અન્ય ઉંમેદવારની ઉત્તરવહીમાંથી નકલ કરવા, પુસ્તક, ગાઈડ, કાપલી કે તેવા કોઈપણ છાપેલા કે હસ્તલિખિત સાહિત્યની મદદથી અથવા વાતચીત દ્વારા નકલ કરવા કે ઉમેદવારને નકલ કરાવવાની ગેરરીતિઓ પૈકી કોઈપણ ગેરરીતિ આચરવા માટે,
8. લખાણોમાં અશ્લિલ ભાષા અથવા બીભત્સ બાબત સહિતની અપ્રસ્તુત બાબત લખવા માટે,
9. OMR ઉત્તરપત્રમાં પોતાની ઓળખસૂચક કોઇપણ પ્રકારની નિશાની, લખાણ, આલ્ફાબેટ, ચિહ્ન કે જેનાથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસ કરવા માટે,
- પરીક્ષા ખંડમાં અન્ય કોઈ રીતે ગેરવર્તણૂંક કરવા માટે, અથવા
11. પરીક્ષાના સંચાલન કરવા માટે મંડળે રોકેલા સ્ટાફને સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા શારીરિક રીતે ઈજા કરવા માટે, અથવા
12. પૂર્વવર્તી ખંડોમાં નિર્દિષ્ટ કરેલા તમામ અથવા કોઈપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા આવા પ્રસંગે મદદગારી કરવા માટે અથવા
13. પરીક્ષા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશપત્રમાં આપવામાં આવેલી કોઈપણ સુચનાનો ભંગ કરવા માટે દોષિત ઠર્યા હોય તો અથવા દોષિત હોવાનું જાહેર કર્યું હોય
14. પરીક્ષા ખંડમાં મોબાઇલ બ્લુટુથ કે અન્ય ઇલેકટ્રોનીકસ ગેઝેટ સાથે હાજર રહે તેમજ ગેરરીતી કરવા પ્રયાસ માટે તો ઉપરોકત ૧ થી ૧૪ કિસ્સાઓમાં ફોજદારી કાર્યવાહીને પાત્ર થવા ઉપરાંત – (ક) મંડળ, તે જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાંથી ગેરલાયક ઠરાવી શકશે, અથવા (ખ) (૧) મંડળ, સીધી પસંદગી માટે લેવાની કોઈપણ પરીક્ષામાં બેસવામાંથી અથવા કોઈપણ રૂબરૂ મુલાકાતમાંર્થી, અથવા (ર) રાજય સરકાર, પોતાના હેઠળની કોઈપણ નોકરીમાંથી કાયમી રીતે અથવા નિર્દિષ્ટ મુદત માટે ગેરલાયક / બાકાત કરી શકશે.
૨૩.૨ ગુજરાત જાહેર સેવા આયોગ કે અન્ય જાહેર સેવા આયોગ અથવા અન્ય સરકારી/અર્ધ સરકારી સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ઉમેદવાર કયારેય પણ ગેરલાયક ઠરાવેલ હોય અને ગેરલાયકાતનો સમય ચાલુ હશે તો આવા ઉમેદવારની ઉમેદવારી રદ થવાને પાત્ર બનશે.
૨૩.૩ ઉમેદવારને આથી ચેતવણી આપવામાં આવે છે કે તેઓએ અરજીપત્રકમાં કોઇ પ્રકારની ખોટી માહિતી દર્શાવવી નહિ, તેમજ આવશ્યક માહિતી છુપાવવી નહી,ઉપરાંત તેઓએ રજુ કરેલ અસલ દસ્તાવેજો કે તેની પ્રમાણિત નકલમાં કોઇ પણ સંજોગોમાં સુધારો અથવા ફેરફાર અથવા બીજા કોઇ પણ ચેડા કરવા નહી અથવા તેઓએ આવા ચેડા કરેલાબનાવટી દસ્તાવેજો રજુ કરવા નહીં, જો એક જ બાબતના બે કે તેથી વધુ દસ્તાવેજોમાં અથવા તેની પ્રમાણિત નકલમાં કોઇ પણ પ્રકારની અચોકસાઇ અથવા વિસંગતતા જણાય તો તે વિસંગતતાઓ બાબતની સ્પષ્ટતા રજુ કરવી.
૨૪. ફેરફાર કે રદ કરવાની મંડળની સત્તાઃ આ જાહેરાત તેમજ જાહેરાતમાં દર્શાવેલ જોગવાઇઓમાં કોઇ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળનો સંપૂર્ણ હકક/અધિકાર રહેશે અને મંડળ તે માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.