ADVOCATE
• અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે.
• અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન-સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. જેની તમામ વિગતવાર માહિતી નીચે જણાવેલ છે.
નિયમો અને શરતો
( અરજદારશ્રી કાયદાના સ્નાતક હોવો જોઈએ.
( વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
( બાર કાઉન્સીલ તરફથી મળેલ રજીસ્ટ્રેશન નંબર અને તારીખ (રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે જોડવી)
(૪) આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળ વતની જ આપવામાં આવશે.
ADVOCATE
રજુ કરવાના ડોક્યુમેન્ટ
(૧) અરજદારનું આધાર કાર્ડ
(૨) અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
(૩) કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
(૪) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
(૫) જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
(૬) જાત જામીનખત (પત્રક-અ મુજબ)
અન્ય સરકારી યોજના ની જાણકારી
Western Railway Recruitment 2021
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના
(૭) બાર કાઉન્સીલ તરફથી થયેલ રજીસ્ટ્રેશન નકલ/ફી ભર્યાની પહોંચ
(૮) મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચીઠ્ઠી
(૯) પરીક્ષામાં મેળવેલ વર્ગ તથા ગુણનું પ્રમાણ પત્ર
(૧૦) વર્કીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું
(૧૧) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચૈક (અરજદારના નામનું)
ક્યાં અરજી કરવીર
• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી,