બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓને કોચીંગ(ટ્યુશન) સહાય

0 minutes, 7 seconds Read

coaching center

• ટ્યુશન સહાયની યોનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન કી મળવાપાત્ર નથી.

શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુરાન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે.

• બિનઅનામતવર્ગના વિધાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા

વિધાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ।.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.

google word coach લાયકાતના ધોરણો:

(૧) ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ,


(૨) દરેક વર્ષમાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.

gujgovtjobs.com

other government scheme

coaching center

ખેતીવાડી લગતી સરકારી યોજના

Animal Husbandry Scheme પશુપાલક યોજના

ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો

આવક મર્યાદા:

• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

જરૂરી પુરાવાઓ

(૧) નિયત નમૂનાનું અરજીપત્રક

(૨) બાહેંધરી પત્રક

(૩) બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર

(૪) આવકનું પ્રમાણપત્ર

(૫) આધારકાર્ડની નકલ

(૬) રહેઠાણ નો પુરાવ

(૭) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

(૮) ઘો-૧૦ની માર્કશીટ

(૯) કુલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના કાઇડ)

(૧૦) અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ

(૧૧) એડમિશન લેટર

FOLLOW OUR PAGE ON FACEBOOK : GUJGOVTJOBS

Similar Posts