બિન અનામત જાતિ અને આર્થિક રીતે નબળા હોવા અંગેનું પ્રમાણપત્ર/દાખલા માટે જરૂરી પુરાવા

0 minutes, 7 seconds Read

ews certificate 2021

રહેઠાણનો પુરાવો

• અરજદારનું રેશન કાર્ડે

• અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.

ઓળખનો પુરાવો(કોઈપણ એક)

ews certificate 2021

• અરજદારના આધાર કાર્ડ ની નકલ

  • અરજદારના ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  • અરજદારના ડ્રાઇવિંગ લાયસન્સ ની નકલ

જાતિને લગતા પુરાવા (કોઇપણ એક)

• અરજદારનું અને તેના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

other related yojna

RTE PORTAL-ગુજરાતમાં આરટીઈ યોજના હેઠળ શાળામાં પ્રવેશ માટેનો કાર્યકમ જાહેર

UWIN CARD 2021 unorganised Worker index Number Cards to informal Labour

GSRTC Recruitment 2021

સેવા માટે જરૂરી પૂરાવા

• અરજદારના પિતાનું અરજદારનું આવકનું પ્રમાણપત્ર.

• અરજદારનું પોતે અથવા પિતા/માતાનું બીનઅનામત અંગેનું સોગંધનામું.

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી

ખાસનોંધ

• ફોટો સાથે દાખલો આપવાનો હોઇ અરજદારે રૂબરૂ જવું.

FOLLOW OUR FACEBOOK PAGE : GUJGOVTJOBS

Similar Posts