EWS CERTIFICATE આર્થિક રીતે પછાત (EWS) હોવાનું પ્રમાણપત્ર

0 minutes, 4 seconds Read

EWS CERTIFICATE

(૧) વિધાર્થીનો ૧ કોટો

(૨) વિધાર્થીનો આધાર કાર્ડ

(૩) વિધાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (અસલ)

(૪) વિધાર્થીના પિતાનો આધારકાર્ડ

(૫) અરજઘરના પિતાનું એલ.સી.(અસલ)

(૬) લાઈટબીલવેરાબિલ

(૭) રેશનકાર્ડ

(૮) આવકનો દાખલો (મામલતદાર નો)

(૯) અરજદારના પિતાનું સોગંધનામું

(૧૦) બિન અનામતનો દાખલો

(૧૧) છેલ્લા ૩ વર્ષનું આઈ.ટી રીટર્ન્સ (દરેક પુરાવા જ્યાં નકલ ની જરૂર છે તે ને નોતરી ના સિક્કા મરાવવા)

EWડ ના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા

• ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઇન અપોઇનમેન્ટ લેવી.(જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો)

• અર્પાઇનમેન્ટ ની રસીદ અને પુરાવાઓ લઇ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા

અન્ય સરકારી યોજનાની જાણકારી

Covid-19 Vaccination Registration

કિસાન ક્રેડીટકાર્ડ યોજના

મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન

આરસેટી (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ)

દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના

માનવ કલ્યાણ સરકારી યોજના

EWS CERTIFICATE માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું,

• ફોર્મ ભર્યા બાદ ૩ રૂ. ની કોર્ટે કી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઇ લગાડવી.

અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોર્મ સાથે પીન કરવી.

(૧) કોર્મ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી પર જમા કરાવવા.

(૨) તલાટીશ્રી ના સોં સિક્કા કરાવ્યા બાદEWડના દાખલા માટે કોટો પડાવવાના સ્થળે જવું.

(૩) EWડના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી કોટો પડાવી રસીદ અચૂક મેળવવી.

(૪) EWડના દાખલા મેળવવાની તારીખ જોઇ જે-તે તારીખે તમારો દWડનો દાખલો મેળવી લેવો.

• ખાસનોંધ- ગુજરાત સરકાર ઠરાવ મુજબ EWડના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષ કરવામાં આવી છે.

Similar Posts