gk questions
(૧) ભારતમાં વીરતા અને શૌય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે ?
પરમવીર ચક્ર
(૨) ” half naked seditious fakir ” આ વાક્ય ગાંધીજી માટે કોને કહ્યું હતું ?
ચર્ચિલ
(૩) ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો ?
જમશેદપુર
(૪) સૌપ્રથમ ભારતીય જે ઈગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચ રમ્યા હતા ?
રણજીતસિંહજી
(૫) વિશ્વ ટપાલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
ઓકટોબર ૯
(૬) ક્યાં રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મહતમ છે ?
રાતો
(૭) અવાજ ક્યાં ના પ્રસરે ?
શૂન્યઅવકાશમાં
(૮) સીયાસીન ગ્લેશિયર ક્યાં આવેલ છે ?
લદાખ
(૯) જનસંખ્યાની ગીચતા નો અર્થ શું થાય ?
દર કિમી ના ક્ષેત્રમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા
(૧૦) વરાળ એન્જીન નાં શોધક કોણ હતા ?
જેમ્સ વોટ
(૧૧) ડાયનેમાઈટ નાં શોધક કોણ હતા ?
જ્યોર્જ સેલી
(૧૨) ગૌતમ બુદ્દ્ધનો જન્મ ક્યાં થયો હોવાનું મનાય છે?
પાટલીપુત્ર
(૧૩) ગૌતમ બુદ્ધના જીવન પર આધારિત નોબેલ પારિતોષિક પુસ્તક સિદ્ધાર્થ નાં ખુબ જાણીતા લેખક કોણ છે ?
હરમાન હેસ
(૧૪) ગૌતમ બુદ્ધના જ્ઞાન પ્રાપ્તિના સ્થાન તરીકે ક્યાં સ્થાનને ઓળખવામાં આવે છે ?
બોધગયા
(૧૫) ભારતના પ્રથમ સુપર કમ્પ્યુટર પ્રથમ નું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું હતું?
પુણે
(૧૬) પ્રથમ રોબોટ નાગરિક તરીકે કોણ ઓળખાય છે ?
સોફિયા
(૧૭) ક્મ્પ્યુટર ને યુસર દ્વારા જે માહિતી આપવામાં આવે છે તેને શું કહેવાય ?
ડેટા
અન્ય સરકારી યોજનાની જાણકારી તેમજ નોકરી ની જાણકારી
FRU-NFRU specialists Posts 2021
Western Railway Recruitment 2021
ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ
GPSC EXAM DATE-SECTION OFFICER MAINS EXAM DATE 2021
IAS- INDIAN ADMINISTRATIVE SERVICE
(૧૮) કમ્યુટર નો સૌપ્રથમ ઉપયોગ ક્યાં ક્ષેત્ર માં થયો હતો ?
બેન્કિંગ
(૧૯) કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
૨ જી ડીસેમ્બર
(૨૦) કમ્પ્યુટર સાથે સલગ્ન આઈપી એટલે શું ?
ઈન્ટરનેટ પ્રોટોકોલ
(૨૧) ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર ક્યારે બન્યું ?
૧૯૭૧
(૨૨) ગુજરાત વિધાનસભાના પ્રથમ ડેપ્યુટી સ્પીકર કોણ હતા ?
અંબાલાલ શાહ
(૨૩) ગુજરાત ના પ્રથમ વિપક્ષના નેતા કોણ હતા ?
નગીનદાસ ગાંધી
(૨૪) ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ ક્યારે થયો ?
૧ લી એપ્રિલ ૧૯૬૩
(૨૫) ગુજરાતના ઇતિહાસ માં ક્યાં વંશના શાસનકાળને સુવર્ણયુગ ગણવામાં આવે છે ?
સોલંકી

gk questions
(૨૬) ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાં કાળથી થઈ હતી ?
મૌર્યકાળ
(૨૭) ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ?
મીનળદેવી
(૨૮) કમ્પ્યુટર સુરક્ષા દીવસ તરીકે ક્યાં દિવસ ને સ્વીકારવામાં આવ્યો છે ?
૩૦ નવેમ્બર
(૨૯) પહેલા નાણા આયોગના અધ્યક્ષ કોણ હતા ?
સતીષ નીયોગી
(૩૦) કોઈપણ રાજ્યના ગવર્નર નાં મૃત્યુ કે રાજીનામાં થી ખાલી પડેલી જગ્યાનો કાર્યભાર કોણ સંભાળે છે ?
હાયકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
(૩૧) બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું હતો ?
૧૯૫૬-૬૧
(૩૨) કઈ સાલ માં ગાંધીજી એ અમદાવાદના મિલ કામદરોના પગાર વધારા માટે મિલમાલિકો સામે સત્યાગ્રહની લડત ચલાવી હતી ?
૧૯૧૮
(૩૩) ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે સંસદનું એક સત્ર મળવું જરૂરી છે ?
૬ માસ
(૩૪) મોઢેરા નું સૂર્ય મંદિર કોને બંધાવ્યું હતું ?
ભીમદેવ સોલંકી
(૩૫) મૈત્રક કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?
વલભી
(૩૬) સિદ્દ્ધરાજ જયસિંહ ની માતાનું નામ શું હતું ?
મીનળદેવી
(૩૭) ગુજરાતના અંતિમ રાજપુત રાજા કોણ હતા ?
કર્ણદેવ વાઘેલા
(૩૮) ગુજરાતના મૂકસેવક તરીકે કોણ જાણીતું બન્યું છે ?
રવિશંકર મહારાજ
(૩૯) ગુજરાતના કલાગુરુ નું બિરુદ કોને મળ્યું હતું ?
રવિશંકર રાવલ
(૪૦) ૧૯૪૨ ના હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાતની શાળા કોલેજોમાં કેટલા દીવસ ની હડતાલ પડી હતી ?
૧૦૫
(૪૧) ગાંધીજીએ અંતિમ શ્વાસ કઈ જગ્યાએ લીધા હતા ?
બિરલા ભવન
(૪૨) ક્યાં વંશના રાજાઓનાં સમયમાં ગુજરાત નામ પ્રચલિત થયું હતું ?
સોલંકી
(૪૩) ગુર્જર પ્રતિહારોનું પાટનગર કયું હતું ?
ભીન્નપાલ
(૪૪) કુંભારિયા જૈન મંદિરો કોને બંધાવ્યા હતા ?
વિમલ મંત્રી
(૪૫) ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત માસિક ક્યુ છે ?
પરબ
gk questions
(૪૬) બજેટની પહેલા આર્થિક સમીક્ષા ક્યાં રજુ કરવામાં આવે છે?
લોકસભામાં
(૪૭) ભારતમાં પોસ્ટ ઓફીસ દ્વારા સંદેશા વ્યવહાર ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
૧૮૫૪
(૪૮) સ્પીકર દ્વારા માન્ય થયેલા સવાલોમાંથી કયો સવાલ સૌથી મહત્વનો ગણી શકાય ?
તારાંકિત
(૪૯) ભૌગોલિક દ્રષ્ટીએ ભારતમાં સૌથી પ્રાચીનમાળા કઈ છે ?
અરવલ્લી
(૫૦) ગાંધીજી આફ્રિકાથી ભારત ક્યાં વર્ષમાં પરત થયા હતા ?
૧૯૧૫.