kutumb niyojan રાષ્ટ્રીય પરિવાર નિયોજન સરકારી યોજના kutumb niyojan

0 minutes, 3 seconds Read

kutumb niyojan

kutumb niyojan

લાભ કોને મળે ?

• મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક

હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).

• પુરુષ લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય, તેની ઉપર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ),

અન્ય સરકારી યોજના વિશે ની માહિતી

ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના

ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

કેટલો લાભ મળે ?

• પુરુષ નસબંધી માં લાભાર્થીને રૂ. ૨૦૦૦/- અને મોટીવેટર ને રૂ. 300/- ની સહાય.

• ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) માં લાભાર્થીને ૩,૧૪૦૦/- અને મોટીવેટર ને ૩. ૨૦૦/- ની સહાય.

• ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) (સરકારી દવાખાનામાં પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તો) લાભાર્થીને ૩.૨૨૦૦/- અને

મોટીવેટર ને ૩.૩૦૦/- ની સહાય.

લાભ ક્યાંથી મળેલ ?

• કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન જે તે ફ઼ેસેલીટી સેન્ટરમાં કરો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને

તેમના બેંક ખાતામાં સહાય આપવામાં આવશે. યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *