RTE PORTAL
ગુજરાતમાં આરટીઈ યોજના હેઠળ શાળામાં પ્રવેશ માટેનો કાર્યકમ ૨૦૨૧-૨૦૨૨ જાહેર કરવામાં આવ્યો છે.
તા.૨૫ જુન થી તા. ૫ જુલાઈ સુધી વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા મેળવવા માટેનો સંભવિત કાર્યક્રમ | ||
પ્રક્રિયા | તારીખ | સમયગાળો ( દિવસમાં ) |
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨નાં પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવી | ૨૦.૦૬.૨૦૨૧ | ૨૦.૦૬.૨૦૨૧ |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે વાલીઓને અપાતો સમય | ૨૧.૦૬.૨૦૨૧ ૨૪.૦૬.૨૦૨૧ | ૦૪ દિવસ |
ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ | ૨૫.૦૬.૨૦૨૧ ૦૫.૦૭.૨૦૨૧ | ૧૧ દિવસ |
જીલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ની ચકાસણી માટેનો સમય | ૦૬.૦૭.૨૦૨૧ ૧૦.૦૭.૨૦૨૧ | ૦૫ દિવસ |
પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ | ૧૫.૦૭.૨૦૨૧ | ૧૫.૦૭.૨૦૨૧ |
આ યોજના માટે જરૂરી પુરાવા :
(1) બાળક ના પપ્પા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
(2) બાળક નાપપ્પા/વાલીનુું રોશનકાર્ડ
(3) બાળક ના 2 ફોટા
(4) બાળક ના આધારકાર્ડ, જન્મનો દાખલો
(5) બાળક ના માતા-પિતા/વાલી નું આધાર કાર્ડ
(6) બાળક ના પિતા/વાલી નો જાતીનો દાખલો
(7) બાળક ના પિતાનુું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડા થી રહેતા હોઈ તો ભાડા-કરાર
(8) બાળક નુું અથવા બાળકના પિતા /વાલીની બેક પાસબુક

રાઈટ ટુ એજ્યુકેશન ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?
- ગુજરાત સરકારશ્રી ની RTE યોજના ની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનુું રહેશે.
- રાઈટ ટુ એજ્યુકેશન
અન્ય સરકારી માહિતી ની જાણકારી
આરસેટી (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ)
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન
Covid-19 Vaccination Registration
ફોર્મ ભરીને તમે રાઈટ ટુ એજ્યુકેશન યોજનાનો લાભ લઈ શકો છો.
રાઈટ ટુ એજ્યુકેશન માટેની ખાસનોધ-
- અરજી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
- દરેક પુરાવાની 2 સેટમા ખરી નકલ કરાવવી અને ઓરીજનલ પુરાવાઓ સાથે રાખવા.
- લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા આપવામાં આવશે.
- DPEO દ્વારા ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ અરજીને મંજુરી અથવા નામંજૂરી આપવામાં આવશે.
ઓનલાઈન ફોર્મ નીચે આપેલી વેબસાઈટ પર ભરી શકશો.
rte portal