રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણ

1
0 minutes, 5 seconds Read

RTE FREE EDUCATIONS રાઈટ ટુ એજ્યુકેશન દ્વારા તમે તમારા સંતાનોને મફત માં ધોરણ ૧ થી ૮ સુધી શિક્ષણ અપાવી શકો છો ઓનલાઇન RTE ના ફોર્મ ભરવાની પૂરી નીચે આપેલી

રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણ
રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણ

આ યોજના માટે જરૂરી પુરાવા :

(1) બાળક ના પપ્પા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે  ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)

(2) બાળક નાપપ્પા/વાલીનુું રોશનકાર્ડ

(3) બાળક ના 2 ફોટા

(4) બાળક ના આધારકાર્ડ, જન્મનો દાખલો

(5) બાળક ના માતા-પિતા/વાલી નું આધાર કાર્ડ

(6) બાળક ના પિતા/વાલી નો જાતીનો દાખલો

(7) બાળક ના પિતાનુું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડા થી રહેતા હોઈ તો ભાડા-કરાર

(8) બાળક નુું અથવા બાળકના પિતા /વાલીની બેક પાસબુક

રાઈટ ટુ એજ્યુકેશન ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

અન્ય સરકારી માહિતી ની જાણકારી

આરસેટી (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ)

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન

बिहार पोस्टऑफिस GDR भर्ती

Covid-19 Vaccination Registration

કિસાન ક્રેડીટકાર્ડ યોજના

RTE FREE EDUCATIONS રાઈટ ટુ એજ્યુકેશન દ્વારા તમે તમારા સંતાનોને મફત માં ધોરણ ૧ થી ૮ સુધી શિક્ષણ અપાવી શકો છો.

ફોર્મ ભરીને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

ખાસનોધ-

  • અરજી વખતે બાળકની ઉમર વર્ષ પૂણ કરેલ હોવી જોઈએ.
  • દરેક પુરાવાની 2 સેટમા ખરી નકલ કરાવવી અનો ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
  • લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા આપવામાં આવશે.

Similar Posts

Comments

Comments are closed.