ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી SC અનુસ્નાતક ડૉક્ટરોને લોન યોજના

0 minutes, 2 seconds Read

SC અનુસ્નાતક ડૉક્ટરોને લોન

• ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક(એમ.ડી/એમ.એસ)ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે

રૂ. ૩,00,000/- લાખ લોન ૪% દરે અને ૨.૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.

નિયમો અને શરતો

• કોઇ આવક મર્યાદા નથી

• સરકાર તરફથી આપવામાં આવેલ માર્જિન મની માટેની લોન સહાય જે હેતુ માટે આપવામાં આવે તે

હેતુ માટે જ ઉપયોગ કરવાનો રહેશે, જો કોઈ

બીજા હેતુ માટે ઉપયોગ થયાનું માલુમ પડશે તો લોન સહાયની અપાયેલ રકમ ચુક્યાની તારીખથી એકી સાથે દંડનીય વ્યાજસહિત વસુલ કરવામાં

આવશે અને જરૂર પડ્યે મહેસુલી રાહે પણ વસુલ કરવામાંઆવશે.

gujgovtjobs.com

• મંજૂર કરેલ લોન અરજદારે બેન્ક અથવા અન્ય નાણાંકીય સંસ્થા પાસેથી લીધેલ લોન તેના પરનો વ્યાજ સહિતના હપ્તા પુરા થાય તે પછી

અથવા તો

આઠ વર્ષ પછીએ બેમાંથી જે વહેલુ હોય ત્યારથી લોન અને ભેગું થયેલ વ્યાજ

સરખા માસિક હપ્તામાં ચાર વર્ષના ગાળામાં વસુલ કરવામાં આવશે.

• લેણી બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરી શકશે.

• અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયત સમયથી ભરપાઇ કરવામાં કસુર થશે તો

ચડતર હપ્તાઓ સાથે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે.

• યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને

લોન સહાય આપવમાં આવી રહી છે.

SC અનુસ્નાતક ડૉક્ટરોને લોન રજુ કરવાના ડોક્યુમેન્ટ

(૧) અરજદારનું આધાર કાર્ડ

(૨) ચૂંટણી ઓળખપત્ર

(૩)અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો

(૪) કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો

(૫) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઇ પણ એક

(૬) રજીસ્ટ્રેશનની નકલ

(૭) તબીબી અનુસ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર

(૮) અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડયાનું પ્રમાણપત્ર (હોય તો)

(૯) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક

(૧૦) જાતજામીનખતનો નમૂનો

(૧૧) બાંહેધરી પત્રક

(૧૨) લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો

(૧૩) એકરારનામું

(૧૪) સોગંદનામું

(૧૫) જામીનદાર-૨ ના મિલક્તના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇડેક્સ)

(૧૬) જામીનદાર-૨ ના મિલકતના આધાર(૭/૧૨ ના ઉતારા ઇંડેક્સ)

(૧૭) જામીનદારના જામીનખતનો નમૂનો

કયા અરજી કરવી?

જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી,

Similar Posts