ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના

2
0 minutes, 3 seconds Read

SC ડૉક્ટરોને લોન યોજના

• ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકો (એમ.બી.બી.એસ/બી.એસ.એ.એમ/બી.એ.એમ.એસ. બી.એ.એમ(આર્યુવેદ) બી.ડી.એસ(ડેન્ટલ) હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને),

મેળવેલ વિધાર્થીઓને સ્વતંત્ર વ્યાસાય શરૂ કરવા માટે ૩.૨,૫૦,૦૦૦/- લાખ લોન ૪ ટકાના દરે અને ૩.૨૫,૦૦૦/- ની સહાય તથા

આ યોજનામાં હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )લોન / સહાય.

SC ડૉક્ટરોને લોન યોજના નિયમો અને શરતો

(૧) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦00/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.

(૨) અરજદાર સરકારી કચેરી કે કોઇ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવા જોઇએ નહીં.

(૩) આ યોજનાનો લાભ કુટુંબની એક જ વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર થશે.

(૪) અન્ય વ્યકિતની ભાગીદારી માલુમ પડશે તો અરજદાર પાસેથી તમામ લોન સહાય તથા અન્ય ખર્ચ વસુલ કરવામાં આવશે

gujgovtjobs.com

(૫) અરજદારને લોન મંજુર કર્યા બાદ ૧૨ માસ પછી માસિક રૂ.પ૦,૦૦૦/-ના હપ્તેથી પરત વસુલ કરવામાં આવશે

(૬) અરજદારને સરકારી સહાય મળ્યા બાદ ૩ માસમાં દવાખાનું શરૂ કરવાનું રહેરો.

(૭) હોમીયોપેથીક ડૉકટરોએ કકત શુધ્ધ હોમીયોપેથીકમા જ પ્રકટીશ કરવાની રહેશે,

આ યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય આપવમાં આવી રહી છે.

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના ખુબ જ અગત્યની અને મહત્વપૂર્ણ યોજના છે.

ખેતીવાડી લગતી સરકારી યોજના

રજુ કરવાના ડોક્યુમેન્ટ

(૧) અરજદારનુંઆધાર કાર્ડ

(૨) અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો

(૩) કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો

(૪) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઇ પણ એક)

(૫) રજીસ્ટ્રેશનની નકલ

(૬) તબીબી સ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર

(૭) અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (હોય તો)

(૮) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચૈક (અરજદારના નામનું)

(૯) જાતજામીનખતનો નમૂન

(૧૦) બાંહેધરી પત્રક

(૧૧) લૌન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો

(૧૨) એકરારનામું

(૧૩) સોગંદનામું

(૧૪) જામીનદાર-૧ ના મિલકતના આધાર( ૭/૧૨ ના ઉતારા ઇડેક્સ)

(૧૫) જામીનદાર-૨ ના મિલકતના આધાર(૧/૧૨ ના ઉતારા – ઇંડેક્સ)

(૧૬) જામીનદારના જામીનખતનો નમૂનો

ક્યાં અરજી કરવી?

• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની ક્ચેરી

Similar Posts