ST અનુસુચિત જનજાતિ નો દાખલો/પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા

0 minutes, 20 seconds Read

ST અનુસુચિત જનજાતિ નો દાખલો/પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક

(૧) રેશન કાર્ડ

(૨) લાઇટ બીલની ખરી નકલ.

(૩) ટેલીફોન બીલની ખરી નકલ.

( ચૂંટણી ઓળખ કાર્ડની નકલ

(૫) પાસપોર્ટ ની ખરી નકલ

(૭) First Page Of Bank PassBook/Cancelled Cheque

(૮) Post Office Account Statement/Passboo

(૯) Driving License . Government Photo ID cards/ service photo identity card issued by PSU

(૧૦) પાણીનું બીલ

ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)

(૧) ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ

(૨) ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ,

(૩) પાસપોર્ટ ની ખરી નકલ

(૪) Drlving License

.(૫) Government Photo cards/service photo identity card issued by PSU

(૬) Any Government Document having citizen photo

(૭) Photo ID issued by Recognized Educational Institution

જાતિને લગતા પુરાવા (કોઈપણ એક)

(૧) શાળા છોડયાનું પ્રમાણપત્ર

(૨) Certificate of caste of family member with Pedhinamu (Family Tree issued by Talati) or Ration Card

સંબંધ દર્શાવતો પુરાવો

(૧) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

(૨) અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું

(૩) પિતા/કાકા કોઇ નું શાળા છોડયાનું પ્રમાણપત્રની ખરી નકલ

સેવા માટે જરૂરી પૂરાવા

(૧) અરજી સાથે રજુ કરેલ સોગંદનામું

(૨) અરજદારનો કાંટો

(3) જન્મનું પ્રમાણપત્ર

(૪) પિતા/કાકા/કોઇ નું જાતિ અંગેનાં પ્રમાણપત્રની ખરી નકલ

(૫) પિતા/કાકા/કોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ

(૬) ગ્રામ પંચાયતના સરપંચ/તલાટી કમ મંત્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નકલ

(૭) નગર પાલીકાના પ્રમખશ્રી/ ચીક ઓવીસરશ્રી તરફથી આપવામાં આવેલ જાતીના દાખલાની ખરી નકલ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી.

ખાસનોંધ- કોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.

Similar Posts