અટલ સ્નેહ યોજના (નવજાત શિશુ માટે)

કોને લાભ મળે• નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ બાળકો. કયાં થી લાભ મળે? સરકારી અથવા ખાનગી પ્રસુતિ ગૃહ, ઘરે પ્રસુતિ થઇ હોય તેવા કિસ્સાઓમાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર આર.બી.એસ.કે.ટીમ કર્મચારી મારકૂતે. લાભ મેળવવાની પદ્ધતિ જીલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ કે જ્યાં પ્રસુતિ થતી હોય ત્યાં દરેક શિશુનું જન્મજાત ખામી માટે સ્ક્રીનીંગ કરવાનું રહેશે.