સરકારી આવકનો દાખલો

સરકારી આવકનો દાખલો આવકનો દાખલો એ ખુબ જ અગત્યનો દાખલો છે. અને તેનો ઉપયોગ અનેક સરકારી કામ કાજ માટે કરવામાં આવે છે. આવકનો દાખલો ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા. ૧) અરજદારનું આાધાર કાર્ડ ૨) અરજદારનુું રોશનકાર્ડ ૩) અરજદારનુું છેલ્લું લાઈટબીલ /વેરાબીલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪) અરજદાર ના રહેણાુંક […]