કિસાન ક્રેડીટકાર્ડ યોજના

કિસાન ક્રેડીટકાર્ડ યોજના કોને લાભ મળે? બધા ખેડૂતો-વ્યક્તિગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે. ભાડૂત ખેડૂતો, મૌખિક પત્તેદારો અને ભાગમાં પાક લેનારાઓ. ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી), કિસાન ક્રેડીટકાર્ડ યોજના કેટલો લાભ મળે? (૧) ૫ વર્ષ માટે આ ક્રેડીટ સુવિધા માંન્જત કરવામાં આવે છે. (૨) સરકારશ્રી ધ્વારા વિસ્તાર અને પાક […]