પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

પ્રધાનમંત્રી સુકન્યા યોજના દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતી કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કેમ્પેનનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે આ યોજના અંતર્ગત એક એકાઉન્ટ ખોલવામાં આવે છે. આ ખાતું ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે […]