Animal Husbandry Scheme ૧લી મે ૧૯૬૦ થી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પશુપાલન ખાતુ અસ્તિત્વમાં આવેલ છે, જે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગ હેઠળ કાર્યરત છે. આ ખાતા દ્વારા પશુપાલનની પ્રવૃત્તિ તેમજ તેને આનુષંગિક અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેમજ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પશુ આરોગ્ય અને પશુ સંવર્ધન યોજનાઓ, […]