પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

PRADHANMANTRI પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના દ્વારા ગુજરાત સરકાર ખેડૂતો ને પાક સામે વીમા વળતર મળવાપત્ર જોગવાઈ કરેલ છે ખેડૂત ખાતેદાર ને સરકાર મદદ કરે છે. કોને લાભ મળે? • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય. ફરજીયાત ઘટક • બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી […]