પ્રધાનમંત્રી વીમા યોજના PMJJBY પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

પ્રધાનમંત્રી વીમાપ્રધાનમંત્રી વીમા યોજના PMJJBY પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના- ફક્ત ૩૩૦ રૂ. વર્ષ પ્રીમીયમ • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) એક પ્રકારની ટર્મ વીમા યોજના છે. જો કોઇ વ્યક્તિ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) માં રોકાણ કર્યા પછી મૃત્યુ પામે છે(અકસ્માત સિવાય પણ), તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. • […]