શૈક્ષણિક અભ્યાસ લોન યોજના રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,કાર્મસી, આર્કિટેકચર, આયુર્વેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વંટરનરી વગેરે સ્વનિર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમાં,નસિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમ માટે હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વિગેરેસિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા ૧૦ લાખ તે બે પૈકી જે ઓછુ હોય તે પ્રમાણેની લોન […]