વાત્સલ્ય કાર્ડ / માં અમૃતમ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

વાત્સલ્ય કાર્ડ જરૂરી પુરાવા. (૧) આવક નો દાખલોપ્રમાણપત્ર (આવક મર્યાદા ૩ લાખ થી ઓછી) ની ખરી નકલ(૨) રેશન કાર્ડ (નવ બારકોડેડ) ની ખરી નકલ (૩) કુટુંબના દરેક સભ્યો ના આધાર કાર્ડ ની ખરી નકલ(૪) લાઈટબીલ વેરાબિલ ની ખરી નકલઉપરોક્ત પુરાવા લઇ સ્થાનિક હેલ્થ સેન્ટર, જીલ્લા પંચાયત અથવા માં કાર્ડ સેન્ટર પર જઈકાર્ડ બનાવી શકો છો, […]