વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના શું લાભ મળશે? (1) દીકરી ના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ,૪000/-ની સહાય. (2) દીકરી ધોરણ-૯માં આવે ત્યારે ૨૫00/-ની સહાય, (3) દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,00,000/- ની આર્થિક સહાય, દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય. લાભ લેવા માટે પાત્રતા તા.૦૨/o૮/ર૦૧૯ કે ત્યારબાદ […]