સ્વચ્છ ભારત અભિયાન મિશન (ગ્રામીણ) યોજના

સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાલાભ કોને મળે• વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ લાભાર્થી• વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ લાભાર્થી માં પાંચ કેટેગરીના :૧) એસ.સી./એસ.ટી.૨) નાના સીમંત ખેડૂત3) જમીન વિહોણા ખેતમજૂર૪) શારીરિક વિકલાંગ૫) કુટુંબ મહિલા વડા (1) વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ (જનરલ) લાભાર્થી(2) સામુહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતા શૌચાલય વિહોણાની સંયુક્ત ભાગીઘરી ધરાવતા કુટુંબોને,(3) […]