ST- કાયદાના સ્નાતકોને નાણાંકીય લોન યોજના

ADVOCATE • અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે. • અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન-સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. જેની તમામ વિગતવાર માહિતી નીચે જણાવેલ છે. નિયમો અને શરતો ( અરજદારશ્રી કાયદાના સ્નાતક હોવો જોઈએ. ( વાર્ષિક આવક […]