Covid-19 Vaccination Registration

Covid-19 Vaccination Registration હાલમાં સમગ્ર વિશ્વ જયારે કોરોના નામની મહાભયંકર મહામારી થી પીડાય રહ્યું છે તેમજ સમગ્ર વિશ્વમાં લાખો ની સંખ્યામાં માણસો આ બીમારીનો ભોગ બની રહ્યા છે. ભારતમાં કોરોના નામની મહામારી ચાલી રહી છે ત્યારે ભારતે કોરોના સામે લડવા માટે કોવિડ-૧૯ નામની રસીની શોધ કરી. સમગ્ર વિશ્વમાં જ્યાં પણ રસીની જરીરિયાત છે ત્યાં પહોચાડી […]