gk questions 2021

gk questions (૧) ભારતમાં વીરતા અને શૌય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે ? પરમવીર ચક્ર (૨) ” half naked seditious fakir ” આ વાક્ય ગાંધીજી માટે કોને કહ્યું હતું ? ચર્ચિલ (૩) ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો ? જમશેદપુર (૪) સૌપ્રથમ ભારતીય જે ઈગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચ રમ્યા હતા ? […]